તહર્રૂશ અરબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ "સામુહિક બળાત્કાર" છે.[૧][૨] આ રમત ઈસ્લામિક અનુયાયીઓ દ્વારા રમાય છે. આરબ દેશો, જર્મની અને ભારતમાં તેના કિસ્સાઓ જોવા મળેલા છે.[૩][૪][૫][૬][૭]

તાહરિર સ્ક્વેરમાં અનેક છોકરીઓ પર બળાત્કાર ગુજાર્યો હતો.

વ્યાખ્યા ફેરફાર કરો

"તહર્રૂશ ગેમિયા" એક અરબી શબ્દ છે, જેનો અર્થ "સામુહિક બળાત્કાર કરવો" એમ થાય છે. આ રમતમાં યુવાનો દ્વારા જાહેર જગ્યા પર એકલી છોકરીને લક્ષ્ય બનાવવામાં આવે છે. ઝુંડમાં આ છોકરાઓ જે તે છોકરી ને શારીરિક ઊત્પીડન કરે છે અથવા બળાત્કાર કરે છે. આમાં સૌથી પહેલાં છોકરાઓ એક ઘેરો બનાવી એકલી છોકરીને ઘેરી લે છે પછી અંદર વાળા ઘેરામાં ઊપસ્થિત છોકરાઓ છોકરીનું યૌન શોષણ કરે છે. જ્યારે બહારના ઘેરા વાળા છોકરાઓ બહારની ભીડને દૂર રાખે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Mack, Mehammed Amadeus (૨૦૧૭). Sexagon: Muslims, France, and the Sexualization of National Culture (અંગ્રેજીમાં). Oxford University Press. ISBN 9780823274604.
  2. Fox, Stephanie C. (૫ જાન્યુઆરી ૨૦૧૭). New World Order Underwater - The Nae-Nee Inventors Strike Back (અંગ્રેજીમાં). Lulu.com. ISBN 9781365343742.
  3. मॉनिटरिंग, हाज़ेम माहदाली बीबीसी. "सामूहिक यौनाचार का दूसरा नाम है 'तहर्रूश'". BBC News हिंदी (હિન્દીમાં). મેળવેલ ૨૯ મે ૨૦૧૮.
  4. "इस्लामिक सार्वजनिक बलात्कार का खेल 'तहर्रूश' अब भारत में भी .. | Revolt Press Hindi". Revolt Press Hindi (અંગ્રેજીમાં). ૩૦ જુલાઇ ૨૦૧૭. મૂળ માંથી 2018-05-14 પર સંગ્રહિત. મેળવેલ 2018-05-29.
  5. https://www.khabarindiatv.com/world/around-the-world-taharrush-gamea-the-arabic-gang-rape-game-468427
  6. चतुर्वेदी, तुफ़ैल (૫ જૂન ૨૦૧૭). "अल्लाह के लिये ⋆ Making India". Making India (અંગ્રેજીમાં). મેળવેલ ૨૯ મે ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  7. "The 'Taharrush' Connection: Xenophobia, Islamophobia, and Sexual Violence in Germany and Beyond". C L O S E R (અંગ્રેજીમાં). ૧૨ માર્ચ ૨૦૧૬. મેળવેલ ૨૯ મે ૨૦૧૮.

બાહ્ય કડીઓ ફેરફાર કરો