તામ્રસિંગી (વૃક્ષ)

વૃક્ષનો એક પ્રકાર

તામ્રશિંગી અથવા અંગ્રેજીમાં પેલ્ટાફોરમ એક પીળા ફૂલો વાળું ૧૫ થી ૨૫ મીટર ઉંચું વધતું પાનખર સ્વભાવ ધરાવતું એક વૃક્ષ છે. એનું થડ એક મીટર જેટલી જાડાઈ ધરાવી શકે છે.

તામ્રસિંગી
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: વનસ્પતિ

વર્ણન ફેરફાર કરો

 
તામ્રસિંગીનો પર્ણવિન્યાસ

સંદર્ભ ફેરફાર કરો