તાળું એક યાંત્રિક ઉપકરણ છે, જેને ઘરના દરવાજા, વાહનો, મોટાં વાસણોના ઢાંકણો વગેરેમાં લગાવવામાં આવે છે, જેથી કોઇ અન્ય વ્યક્તિ એની અંદર પ્રવેશી ન શકે અથવા અંદરની વસ્તુઓને લઇ ન શકે કે એનો ઉપયોગ ન કરી શકે. તાળું, ચાવી અથવા તો યોગ્ય ક્રમના સંયોજન (કોમ્બીનેશન)ની સહાયતા વડે ખોલી શકાય છે.

Iron Lock with from Sirpur, India Excavation, 12th century

જુદા જુદા પ્રકારનાં તાળાં

ફેરફાર કરો
 
એક પૈડલોકનું ચિત્ર (side view)
 
એક દરવાજાનાં બે તાળાં


બાહ્ય કડીઓ

ફેરફાર કરો