તુમ્બાડ
૨૦૧૮ની એક ભારતીય ફિલ્મ
તુમ્બાડ(तुम्बाड) હિંદી ભાષાની વર્ષ ૨૦૧૮ની એક ઐતિહાસિક પૃષ્ઠભુમિ ધરાવતી હોરર ફિલ્મ છે,[૧] ફિલ્મના દિગ્દર્શક રાહિ અનિલ બર્વે અને સહ-નિર્દેશક આનંદ ગાંધી છે.[૨] સોહમ શાહ, મુકેશ શાહ, અનિલ રાય અને અમિતા શાહ દ્વારા સહ-નિર્મીત આ ફિલ્મમાં સોહમ શાહ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ૧૨ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ પ્રસ્તુત થઇ હતી.[૩][૪]
તુમબાડ तुम्बाड Tummbad | |
---|---|
દિગ્દર્શક | રાહિ અનિલ બર્વે આનંદ ગાંધી |
પટકથા લેખક | આનંદ ગાંધી |
નિર્માતા | આનંદ ગાંધી સોહમ શાહ આનંદ રાય મુકેશ શાહ અમિતા શાહ |
કલાકારો | સોહમ શાહ |
છબીકલા | પંકજ કુમાર |
સંપાદન | સંયુક્તા કઝા |
સંગીત | અજય-અતુલ જેસ્પર કાયદ |
નિર્માણ | ઈરોઝ ઇન્ટરનેશનલ સોહમ શાહ ફિલ્મસ્ કલર યલ્લો પિક્ચર્સ ફિલ્મ આઈ વાસ્ટ ફિલ્મગેટ ફિલ્મસ્ |
વિતરણ | ઈરોઝ ઇન્ટરનેશનલ |
રજૂઆત તારીખ | ઓક્ટોબર ૧૨, ૨૦૧૮ |
દેશ | ભારત |
ભાષા | હિંદી |
તુમ્બાડને ૭૫મા વેનિસ આંતરાષ્ટ્રિય ફિલ્મ ફેસ્ટીવલમાં પ્રદર્શિત કરવામાં આવી હતી, આ વેનિસ ફિલ્મ મહોત્સવમાં રજૂ થનારી સૌપ્રથમ ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મ ફેન્ટાસ્ટિક ફેસ્ટ અને એલ ગૌના ફિલ્મ ફેસ્ટીવલમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.[૫][૬]
પટકથા
ફેરફાર કરોઆ ફિલ્મની કથા વર્ષ ૧૯૨૦ના પુણેમાં આકાર લે છે. આ કથા તુમ્બાડના મંદિર અને એક બાહ્મણ પરિવારની ત્રણ પેઢીઓની આસપાસ વણાયેલી છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ Tumbbad, http://www.imdb.com/title/tt8239946/, retrieved 2018-09-30
- ↑ "Tumbbad - IMDbPro". pro.imdb.com. મેળવેલ 2018-09-30.
- ↑ Iyer, Sanyukta (4 July 2018). "Aanand L Rai to present Sohum Shah's horror-mystery film Tumbbad". Mumbai Mirror. મેળવેલ 21 August 2018.
- ↑ "Horror-thriller 'Tumbbad' starring Sohum Shah gets October release date". Scroll.in. 4 July 2018. મેળવેલ 21 August 2018.
- ↑ Hurtado, J. "Fantastic Fest 2018: Prepare Yourself For The Terror of TUMBBAD With This New Teaser". Screen Anarchy. મેળવેલ 25 August 2018.
- ↑ Bhaskaran, Gautaman (26 September 2018). "At El Gouna Film Festival, Tumbbad, an Indian fairytale, Unfolds on Screen". CNN-News18. મેળવેલ 26 September 2018.