અરબ સાગરના કિનારે આવેલો દક્ષિણ ગોઆ જિલ્લો ભારત દેશના ગોઆ રાજ્યનો મહત્વનો જિલ્લો છે, જે આશરે ૧૯૬૬ ચોરસ કિલોમિટર જેટલો વિસ્તાર ધરાવે છે. દક્ષિણ ગોઆ જિલ્લાનું મુખ્ય મથક મારગાવ ખાતે આવેલું છે.

દક્ષિણ ગોઆ જિલ્લાની કુલ વસ્તી ઇ.સ. ૧૯૯૧ની વસ્તી ગણત્રી મુજબ ૨૬૦,૨૬૭ જેટલી છે, આ પૈકી ૧૨૯,૦૦૨ જેટલા પુરુષો અને ૧૩૧,૨૬૫ જેટલી સ્ત્રીઓ છે. આ જિલ્લાની મુખ્ય ભાષા કોંકણી છે. અહીં મરાઠી ભાષાનો પણ બોલવામાં ઉપયોગ થાય છે.

દક્ષિણ ગોઆ જિલ્લામાં આવેલા તાલુકાઓ

ફેરફાર કરો