દગડ ફૂલ કે પથ્થરના ફૂલએ કાગળ જેવો કાળા અને સફેદ રંગનો સુકો મસાલો છે. અંગ્રેજીમાં તેને કલ્પાસી (Kalpasi) કહે છે. તેનું શાસ્ત્રીય નામ (Didymocarpus Pedicellatus). તેને બ્લેક સ્ટોન ફ્લાવર તરીકે પણ ઓળખાય છે. દગડ ફૂલ એ નામ મરાઠી ભાષા પરથી ઉતરી આવેલું છે મરાઠીમાં પથ્થરને દગડ કહે છે. જેસ્નેરિયાસી પ્રજાતિનું આ એક દુર્લભ ફૂલ છે. તેને સુકાવીને ભારતીય અને ચેટ્ટીનાડ રસોઈમાં વાપરવામાં આવે છે.

Kalpasi
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
(unranked): Angiosperms
(unranked): Eudicots
(unranked): Asterids
Order: Lamiales
Family: Gesneriaceae
Genus: 'Didymocarpus'
Species: ''D. Pedicellatus''
દ્વિનામી નામ
Didymocarpus Pedicellatus
R. Br.[૧]

હિંદીમાં તેને પથ્થર કે ફૂલ કહે છે. સંસ્કૃતમાં તેને શૈલેયમ,ગોકશુર કે જીવન્તી કહે છે. તેલુગુમાં તેને કલ્લુપાચી કહે છે. [૨]

સંદર્ભ ફેરફાર કરો

  1. http://www.icmr.nic.in/pricepubl/qs_vol5.htm
  2. patthar ke phool ઓનલાઈન સ્પાઇસ ઇંડિયા