દિલ્હી કેપિટલ્સ
દિલ્હી કેપિટલ્સ એ એક ફ્રેન્ચાઇઝ ક્રિકેટ ટીમ છે જે દિલ્હી શહેરનું ઇન્ડિયન પ્રિમીયર લીગ (આઇપીએલ) માં પ્રતિનિધિત્વ કરે છે. ૨૦૦૮માં દિલ્હી ડેરડેવિલ્સ (ડીડી) તરીકે સ્થપાયેલ, ફ્રેન્ચાઇઝની માલિકી જીએમઆર ગ્રૂપ અને જેએસડબલ્યુ ગ્રુપ પાસે છે. ટીમનું હોમ ગ્રાઉન્ડ ફીરોઝ શાહ કોટલા મેદાન છે જે નવી દિલ્હીમાં આવેલું છે.
દિલ્હી ડેરડેવિલ્સ (૨૦૦૮-૨૦૧૮) | |
ચિત્ર:Delhi Capitals Logo.svg | |
Personnel | |
---|---|
કૅપ્ટન | શ્રેયષ ઐયર |
કૉચ | રિકી પોન્ટિંગ |
ચૅરમેન | પાર્થ જિંદાલ |
માલિક | પાર્થ જિંદાલ (જેએસડબલ્યુ), કિરણ કુમાર ગાંધી (જીએમઆર) |
Team information | |
શહેર | દિલ્હી, ભારત |
રંગો | |
સ્થાપના | ૨૦૦૮ |
ગૃહ મેદાન | ફીરોઝ શાહ કોટલા મેદાન, નવી દિલ્હી (ક્ષમતા: ૩૧,૩૪૦) |
ગૌણ ગૃહ મેદાન | રાયપુર આંતર્રાષ્ટ્રિય ક્રિકેટ મેદાન, રાયપુર (ક્ષમતા: ૬૫,૦૦૦) |
History | |
આઇપીએલ વિજય | ૦ |
સીએલટી વિજય | ૦ |
અધિકૃત વેબસાઇટ: | delhicapitals.in |