દેવવર્મન
૭મો મૌર્ય શાસક
દેવવર્મન એ મૌર્ય રાજવંશનો એક શાસક હતો. તેનો શાસનકાળ ઈ.સ.પૂ. ૨૦૨-૧૯૫ નો રહ્યો. પુરાણો પ્રમાણે તે શાલીશુક્લાનો ઉત્તરાધિકારી બન્યો અને સાત વર્ષ સુધી શાસન કર્યું. તેના બાદ શતાધવાન તેનો ઉત્તરાધિકારી બન્યો.[૧]
દેવવર્મન | |
---|---|
૭મો મૌર્ય શાસક | |
શાસન | ઈ.સ.પૂ ૨૦૨–૧૯૫ |
પુરોગામી | શાલીશુક્લા |
અનુગામી | શતાધવાન |
વંશ | મૌર્ય |
ધર્મ | બૌદ્ધ[સંદર્ભ આપો] |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Thapar, Romila (1998). Aśoka and the decline of the Mauryas (2nd આવૃત્તિ). Delhi: Oxford University Press. પૃષ્ઠ 182–183. ISBN 0-19-564445-X.