ધવલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા ભારતીય રાજકારણી છે. તે ગુજરાત 2017 ગુજરાત વિધાનસભા ચૂંટણી બાયડ થી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ .ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. []

Dhavalsinh Zala
Member of Gujarat Legislative Assembly
પદ પર
2017–2019
પુરોગામીMahendrasinh Vaghela
અનુગામીTBA
બેઠકBayad
અંગત વિગતો
જન્મ
Dhavalsinh Zala
રાજકીય પક્ષIndian National Congress
નિવાસસ્થાનBayad, Gujarat
માતૃ શિક્ષણસંસ્થાGujarat University

તે અલ્પેશ ઠાકોર ના નજીક ના સાથી તરીકે ગુજરાત ક્ષત્રિય ઠાકોરસેના માં કાર્યરત છે.તે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના ઉપાધ્યક્ષ અને પ્રવક્તા તરીકેની ભૂમિકા ભજવે છે. [] [] []

તેમણે 21 ઓક્ટોબર 2019 ના રોજ યોજાનારી વચગાળાની ચૂંટણી બાયડથી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવાર સામે હાર્યા હતા. []

  1. My Neta
  2. Congress MLAs Alpesh Thakor, Dhavalsinh Zala resign from Gujarat Assembly after voting in Rajya Sabha bypoll
  3. Alpesh Thakor and Dhavalsinh Zala quit as MLAs after cross voting in Rajya Sabha bye-polls
  4. Congress MLAs Alpesh Thakor, Dhavalsinh Zala resign from Gujarat Assembly
  5. Dhavalsinh Zala loses in bypolls