એન ઇન્કવાયરી ઇન્ટૂ ધ નેચર એન્ડ કૉસઝ ઑફ ધ વેલ્થ ઑફ નેશન્ઝ (અંગ્રેજીમાં: An Inquiry into the Nature and Causes of the Wealth of Nations) પ્રખ્યાત અર્થશાસ્ત્રી આદમ સ્મિથની સૌથી મહાન રચના (લેટિન ભાષા: magnum opus માગનમ ઓપસ) છે. આ સાલ ૧૭૭૬માં, ઔદ્યોગિક ક્રાંતિથી પૂર્વ પ્રકાશનમાં આવી હતી. આ આધુનિક અર્થશાસ્ત્રનો મુખ્ય આધાર છે.

પુ્સતકનું મુખપૃષ્ઠ