નરસિંહ મહેતા (૧૯૩૨ ચલચિત્ર)

૧૯૩૨નું ગુજરાતી ભાષાનું ચલચિત્ર

નરસિંહ મહેતા એ નાનુભાઇ વકિલ દ્વારા દિગ્દર્શિત ૧૯૩૨ની આત્મકથાનક ચલચિત્ર છે. ગુજરાતી ભાષાનું તે સૌ પ્રથમ ચલચિત્ર હતું.[][][]

નરસિંહ મહેતા
નરસિંહ મહેતા ચલચિત્રનું પોસ્ટર
દિગ્દર્શકનાનુભાઇ વકિલ
લેખકચતુર્ભૂજ દોશી
નિર્માતાચિમનભાઇ દેસાઈ
છબીકલાફારદૂન એ. ઇરાની
સંગીતરાણે
નિર્માણ
નિર્માણ સંસ્થા
સાગર મુવીટોન
રજૂઆત તારીખ
૧૯૩૨
અવધિ
૧૩૯ મિનિટ્સ
દેશભારત
ભાષાગુજરાતી
બજેટ૧૭,૦૦૦

આ ચલચિત્ર નરસિંહ મહેતાના જીવન પર આધારિત હતું.

  • મારુતિરાવ - નરસિંહ મહેતા
  • માસ્ટર મનહર - નરસિંહ મહેતા (કિશારે વયના)
  • ઉમાકાંત દેસાઈ - કૃષ્ણ
  • મિસ જમના - માણેકબાઇ
  • મોહન લાલા - રા'માંડલિક
  1. "Gujarati cinema: A battle for relevance". ૧૬ ડિસેમ્બર ૨૦૧૨.
  2. "NEWS: Limping at 75". સ્ક્રિન મેગેઝિન. ૪ મે ૨૦૦૭.[હંમેશ માટે મૃત કડી]
  3. "'Dhollywood' at 75 finds few takers in urban Gujarat". ફાઇનાન્સિલ એક્સપ્રેસ. ૨૨ એપ્રિલ ૨૦૦૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો