નાગોર્નો-કરબાખ ગણરાજ્ય

નાગોર્નો-કારાબાખ ગણરાજ્ય (NKR) [૧] (સ્થાનિક લિતિ:Լեռնային Ղարաբաղ Հանրապետություն}} Lernayin Gharabaghi Hanrapetut’yun) કે અર્ત્સાખ ગણરાજ્ય (Artsakh Republic)[૧], જેને નાગોર્નો-કારાબાખ કે અર્ત્સાખ કહે છે, એક ડિ ફેક્ટો સ્વતંત્ર ગણરાજ્ય છે, જે દક્ષિણ કૉકેશસના નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાં સ્થિત છે. આ દેશ આધિકારિક રૂપથી અઝરબીજાનનો ભાગ છે, અહીંની રાજધાની બાકૂની ૨૭૦ કિલોમીટર (૧૭૦ માઈલ ) પશ્ચિમમાં છે, જે અર્મેનિયાની નિકટવર્તી સીમા પર છે.

નાગોર્નો-કારાબાખ ગણરાજ્ય

Լեռնային Ղարաբաղի Հանրապետություն
Lernayin Gharabaghi Hanrapetut’yun
નાગોર્નો-કારાબાખનો ધ્વજ
ધ્વજ
નાગોર્નો-કારાબાખ નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: "Azat u ankakh Artsakh"
"Free and Independent Artsakh"
Location of નાગોર્નો-કારાબાખ
રાજધાનીસ્ટેપાનાકર્ટ
અધિકૃત ભાષાઓઆર્મેનિયાઇ1
સરકારઅમાન્ય દેશોની સુકિઅમાન્ય(???)
• રાષ્ટ્રપતિ
બાકો સાહાક્યાન
• વડાપ્રધાન
અરાયિક હરુત્યન્યાન
સ્વતંત્ર 
ડિસેંબર ૧૦ ૧૯૯૧
• જાહેરાત
જાન્યૂઆરી ૬ ૧૯૯૨
• માન્યતા
none
વિસ્તાર
• કુલ
[convert: invalid number]
વસ્તી
• માર્ચ ૨૦૦૭ અંદાજીત
૧૩૮,૦૦૦ (n/a)
ચલણઆર્મેનિયન દ્રામ (AMD)
સમય વિસ્તારUTC+4
• ઉનાળુ (DST)
UTC+5
ટેલિફોન કોડ374 47
  1. The constitution guarantees "the free use of other languages spread among the population."
  2. Virtual administrative territory of the NKR


વર્તમાન સ્થિતિ ફેરફાર કરો

Occupation map relating to Nagorno-Karabakh conflict.
ચિત્ર:DSC02590.JPG
The central office of Artsakh Bank was opened in 2004 in Stepanakert.


અંતરરાષ્ટ્રિય સ્થિતિ ફેરફાર કરો

Nagorno-Karabakh Republic.

અમાન્ય

માનવાધિકાર ફેરફાર કરો

Internally displaced Azerbaijanis from Nagorno-Karabakh and the adjacent regions.


પ્રશાસનિક ભાગ ફેરફાર કરો

 
Map of the divisions of Nagorno-Karabakh and some nearby rayons of Azerbaijan.
માનવાધિકાર અજરબૈજાન
Division Rayon(s) Sahar (city)
Askeran Khojali Khankendi
Hadrut southern Khojavend
Martakert eastern Kalbajar, western Tartar
Martuni northern Khojavend
Shahumian* southern Goranboy Naftalan
Shushi Shusha Shusha


ઢાંચો:Non-sovereign territories of Europe

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Constitution of the Nagorno-Karabakh Republic. Chapter 1, article 1.2". મૂળ માંથી 2007-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-16.

આ પણ જુઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો

official websites:

media: