નારાયણ જોષી કારાયલ


નારાયણ જોષી 'કારાયલ' ગુજરાતી અને કચ્છી ભાષાના લેખક અને વાર્તા લેખક છે.[૧] ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

કાર્યોફેરફાર કરો

જોશીએ ૧૯૯૯માં કચ્છી સાહિત્ય કલા સંઘની સ્થાપના કરી હતી, જે કચ્છીની જાણકારી નથી તેવા લોકોને કચ્છીની મૂળ બાબતો શીખવવાનું કામ કરે છે. [૨] તેમણે કચ્છી પાઠાવલીને બે ભાગમાં લખી છે, જેને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદે કચ્છી શીખવા માટે પ્રમાણિત કરી છે.

સમ્માનફેરફાર કરો

જોશીને ૨૦૨૦માં સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમની સેવાઓ બદલ ભારતનો ચોથો સર્વોત્તમ નાગરિક એવોર્ડ એવો પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો હતો.[૩][૪][૫][૬]

સંદર્ભફેરફાર કરો

  1. Jan 26, Ahmedabad Mirror | Updated; 2020; Ist, 06:00. "Eight from state get Padma awards". Ahmedabad Mirror (અંગ્રેજીમાં). મેળવેલ 2020-01-26.CS1 maint: numeric names: authors list (link)
  2. "Kachchhi language sees a steady revival - Indian Express". archive.indianexpress.com. મેળવેલ 2020-01-26.
  3. "દેશ માટે અનન્ય સેવાઓ આપનાર 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા". Zee News Gujarati (અંગ્રેજીમાં). 2020-01-25. મેળવેલ 2020-01-26.
  4. "Arun Jaitley, Sushma Swaraj, George Fernandes given Padma Vibhushan posthumously. Here's full list of Padma award recipients". The Economic Times. 2020-01-25. મેળવેલ 2020-01-26.
  5. "Gujarat: वास्तुकार बालकृष्ण दोशी को Padma Bhushan, शहाबुद्दीन राठौड़ सहित 7 को Padma shri". Patrika News (hindiમાં). મેળવેલ 2020-01-26.CS1 maint: unrecognized language (link)
  6. "Padma Awards 2020: From Sushma Swaraj to Mary Kom, here is complete list of winners". The Indian Express (અંગ્રેજીમાં). 2020-01-25. મેળવેલ 2020-01-26.