નિતા અંબાણી

ભારતીય વ્યવસાયી

નિતા મુકેશ અંબાણી કે ફક્ત નિતા અંબાણી (જન્મ: નવેમ્બર ૧, ૧૯૬૩) એ ભારતીય ઉદ્યોગપતી દાનવીર છે.[૩] તેઓ રિલાયન્સ ફાઉન્ડેશન, ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક ડાયરેક્ટર છે. તેઓ કલાકૃતિ સંગ્રહ શોખીન છે[૪][૫] અને આઈ.પી.એલ.ની ક્રિકેટ ટીમ મુંબઈ ઇન્ડિયન્સના માલિક છે.

નિતા અંબાણી
ઇશા દેઓલના લગ્ન દરિમયાન નિતા અંબાણી, ૨૦૧૨
જન્મની વિગત
નિતા દલાલ

(1963-11-01) 1 November 1963 (ઉંમર 60)[૧]
વ્યવસાયદાનવીર[૨]
જીવનસાથી
સંતાનો
સંબંધીઓધીરુભાઈ અંબાણી (સસરા)
અનિલ અંબાણી (દિયર)
ટિના અંબાણી (દેરાણી)

જીવન ફેરફાર કરો

તેમનું જન્મસમયનું નામ નિતા દલાલ હતું. તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીના પત્નિ છે.[૬]

સંદર્ભ ફેરફાર કરો

  1. Rai, Manmohan (2014-11-03). "Nita Ambani celebrates her 50th birthday with family in Kashi". The Economic Times. મેળવેલ 18 April 2016.
  2. "Nita Ambani among top global philanthropists; ranked with Tim Cook, Oprah Winfrey".
  3. "Nita Ambani only Indian among top global philanthropist of 2020". મેળવેલ 21 October 2020.
  4. "Nita Ambani Met Breuer Nasreen Mohamedi-artnet News". artnet News (અંગ્રેજીમાં). 2016-03-23. મેળવેલ 2016-04-18.
  5. Crow, Kelly (2016-03-10). "India's Richest Woman Eyes the Art World". Wall Street Journal. ISSN 0099-9660. મેળવેલ 2016-05-02.
  6. "How Nita Ambani was courted". www.hindustantimes.com. મેળવેલ 19 April 2016.