નિરક્ષરતા
જે વ્યક્તિમાં વાચન, લેખન, ગણન - આ ત્રણ કૌશલ્યોનો વિકાસ થયો ન હોય તે વ્યક્તિ નિરક્ષર ગણાય છે અને આવા વ્યક્તિઓના સમૂહને નિરક્ષરતા કહેવાય છે.
૨૦૧૧માં ભારતમાં વ્યસ્ક સાક્ષરતા દર ૭૪.૦૪%[૧] અને ૨૦૧૫માં યુવા (૧૫-૨૪ વર્ષ) સાક્ષરતા દર ૮૯.૬% હતો.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Census of India : Provisional Population Totals : India :Census 2011". web.archive.org. 2012-01-04. મૂળ માંથી 2012-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2022-12-30.
- ↑ "UNESCO Institute for Statistics". Stats.uis.unesco.org. મૂળ માંથી 18 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 17 September 2015.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |