નેપ્ચ્યુનીયમ
રાસાયણિક તત્ત્વ
નેપ્ચ્યુનિયમ એ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Np છે અને અણુ ક્રમાંક ૯૩ છે. આ એક કિરણોત્સારી ધાતુ છે, આ પહેલું ત્રાંસ યુરેનિક તત્વ છે અને એક્ટિનાઈડ શ્રેણીમાં આવેલું છે. આનું સૌથી સ્થિર સમસ્થાનિક, 237Np છે અને તે અણુભઠ્ઠીમાં અને પ્લુટોનિયમ ઉત્પાદનની આડ પેદાશ તરીકે ઉત્પન્ન થાય છે. આનો ઉઅપયોગ ન્યૂટ્રોન ચકાસણી યંત્રમાં થાય છે. આ ધાતુ યુરેનિયમની ખનિજમાં પણ આંશિક રૂપમાં મળી આવે છે. [૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ C. R. Hammond (2004). The Elements, in Handbook of Chemistry and Physics 81st edition. CRC press. ISBN 0-84930485-7.