પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક (પીવીએસએમ) ભારતનો એક લશ્કરી પુરસ્કાર છે. તેની રચના ૧૯૬૦માં કરવામાં આવી હતી[૨] અને પછીથી આજ સુધી તે અસાધારણ રીતે શાંતિના સમયમાં સેવા માટે એનાયત કરવામાં આવે છે.
પરમ વિશિષ્ટ સેવા ચંદ્રક | |
---|---|
Awarded by ભારત સરકાર | |
Country | ભારત |
Type | લશ્કરી પુરસ્કાર |
Awarded for | શાંતિના સમયમાં અસાધારણ સેવા માટે |
Ribbon | |
Precedence | |
Next (higher) | સર્વોત્તમ યુદ્ધ સેવા ચંદ્રક[૧] |
Next (lower) | મહાવીર ચક્ર[૧] |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ "Precedence Of Medals". indianarmy.nic.in/. Indian Army. મેળવેલ ૯ સપ્ટેમ્બર ૨૦૧૪.
- ↑ "Vishist Seva Medal & Sarvottam Yudh Seva Medal". bharat-rakshak.com. મૂળ માંથી 2016-10-21 પર સંગ્રહિત. મેળવેલ 2016-04-10.
આ પણ જુઓ
ફેરફાર કરો- અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક