પલાઉ એ પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે. 466 વર્ગ કિમીમાં ફેલાયેલોઆ દેશ લગભગ 340 ટાપુઓ થી બનેલો છે. ન્ગેરુલ્મુદ, પલાઉની રાજધાની છે, કોરોર અહીંનો સૌથી વધુ વસ્તી ધરાવતો ટાપુ છે.

પલાઉ ગણતંત્ર
Beluu er a Belau
પલાઉ
Flag of પલાઉ
ધ્વજ
રાજમુદ્રા of પલાઉ
રાજમુદ્રા
સૂત્ર: "Belau rekid"
"અમારું પલાઉ"
રાષ્ટ્રગીત: Nauru Bwiema
"નૌરુ, અમારી માતૃભુમી"
Location of પલાઉ
Location of પલાઉ
રાજધાનીન્ગેરુલ્મુદ
7°30′N 134°37′E / 7.500°N 134.617°E / 7.500; 134.617
અધિકૃત ભાષાઓપલાવન
અંગ્રેજી
અન્ય ભાષાઓજાપાની
સોંસોરોલી
તોબિઅન
લોકોની ઓળખપલાવન
નેતાઓ
• રાષ્ટ્રપતિ
ટોમ્મી રેમેંગસૌ
• સંસદાધ્યક્ષ
હોક્કોંસ બૌલૅસ
સંસદપલાવન રાષ્ટ્રિય કાૅગ્રેસ
પ્રશાંત ટાપુઓનું વાલીપણું
• અમેરિકા થી
18 જુલાઈ 1947
• બંધારણ
2 અૅપ્રિલ 1979
• પુર્ણ સ્વાયત્તા
1 ઓક્ટોબર 1994
વિસ્તાર
• કુલ
459 km2 (177 sq mi)
• પાણી (%)
નગણ્ય
વસ્તી
• 2013 વસ્તી ગણતરી
20,918
• વસ્તી ગીચતા
46.1/km2 (119.4/sq mi)
જીડીપી (PPP)2018 અંદાજીત
• કુલ
$300 મિલિઅન[૧]
• વ્યક્તિ દીઠ
$16,296[૧]
GDP (સામાન્ય)2018 અંદાજીત
• કુલ
$321 મિલિઅન[૧]
• વ્યક્તિ દીઠ
$17,438[૧]
માનવ વિકાસ દર (HDI) (2015)Increase 0.788[૨]
high
ચલણઅમેરિકન ડોલર
સમય વિસ્તાર(UTC+9)
વાહન ચાલનજમણી બાજુ
ટેલિફોન કોડ+680
ઇન્ટરનેટ સંજ્ઞા.pw
પલાઉ સંસભવન


ઈતિહાસફેરફાર કરો

 
કોરોર મુખિયાઁઓ, 1915

પલાઉમાં લગભગ 3000 વર્ષ પહેલા મનુષ્યો ફિલીપાઈન્સથી ત્યાં પહોંચ્યા હોવાનું મનાય છે. 16મી સદીમાં આ ટાપુ સ્પેનીશ ઇસ્ટ ઇન્ડીઝ નો ભાગ બન્યો હતો, પરંતુ સ્પેનીશ-અમેરિકન યુદ્ધમાં પરાજય થયાબાદ સ્પેને આ ટાપુ જર્મન સામ્રાજ્યને વેચી દીધો હતો. પ્રથમ વિશ્વયદ્ધ બાદ પલાઉ પર જાપાને કબજો જમાવ્યો હતો, પરંતુ દ્વિતિય વિશ્યયુદ્ધમાં પરાજય બાદ આ ટાપુ અમેરિકાના વાલીપણા હેઠલ ગયો અને સ્વતંત્રતા હાંસલ કરી.

વહીવટી વિભાગોફેરફાર કરો

રાજ્ય વિસ્તાર (કિમી2) વસ્તી (2012)
  ઐમેલિઈક 44 281
  ઐરાઈ 59 2537
  અંગૌર 8.06 130
  હતોહોબૈ 0.9 10
  કયાંગૅલ 1.7 76
  કોરોર 60.52 11670
  મેલેકિઓ્ક 26 300
  ન્ગરાર્દ 34 453
  ન્ગર્ચેલોંગ 11.2 281
  ન્ગર્દમૌ 34 195
  ન્ગરેમલેંગુઈ 68 310
  ન્ગતપંગ 33 257
  ન્ગેચેસાર 43 287
  ન્ગિવાલ 17 226
  પેલેલ્યુ 22.3 510
  સોંસોરોલ 3.1 42
 
Republic of Palau.

સંદર્ભ યાદીફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "Palau". www.imf.org.
  2. "2017 Human Development Report". United Nations Development Programme. 2017. Retrieved 15 December 2015. Check date values in: |accessdate=, |year= (મદદ)