પલિસ્તી સંસ્કૃતિનું મ્યુઝિયમ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Coordinates: 31°47′57.22″N 34°38′31.39″E / 31.7992278°N 34.6420528°E
પલિસ્તી સંસ્કૃતિનું મ્યુઝિયમ (Corinne Mamane Museum of Philistine Culture - המוזיאון לתרבות הפלשתים ע"ש קורין ממן) આશ્દોદ, ઈઝરાયેલમાં એક પુરાતત્વીય મ્યુઝિયમ છે. તે શહેરના વિસ્તારમાં રહેતા પલિસ્તીઓની સંસ્કૃતિની શોધ કરે છે. આ સંગ્રહાલય એ પલિસ્તીઓ સંસ્કૃતિને સમર્પિત વિશ્વનું એકમાત્ર મ્યુઝિયમ છે તે પહેલો સંગ્રહાલય હતો જે 1990 માં આશ્દોદમાં ખોલવામાં આવ્યો હતો.
ગેલેરી
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર Museum of Philistine culture સંબંધિત માધ્યમો છે.
- Corinne Mamane Museum of Philistine Culture સંગ્રહિત ૨૦૧૪-૧૨-૨૩ ના રોજ વેબેક મશિન