પવનકુમાર ચામલિંગ
ભારતીય રાજકારણી
પવન કુમાર ચામલિંગ ભારતના સિક્કિમ રાજ્યના મુખ્ય મંત્રી હતા. તેઓ રાજકીય પક્ષ સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટના સ્થાપક અધ્યક્ષ છે.[૧][૨]
પવન કુમાર ચામલિંગ | |
---|---|
પવન કુમાર ચામલિંગ | |
સિક્કિમના મુખ્યમંત્રી | |
પદ પર ૧૨ ડિસેમ્બર ૧૯૯૪ – ૨૬ મે ૨૦૧૯ | |
અનુગામી | પ્રેમ સિંઘ તમાંગ |
અંગત વિગતો | |
જન્મ | ૨૨ સપ્ટેમ્બર ૧૯૫૦ યાંગયાંગ, દક્ષિણ સિક્કિમ, ભારત |
રાજકીય પક્ષ | સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF) |
વેબસાઈટ | www |
૨૦૧૪
ફેરફાર કરો૨૦૧૪ના વર્ષની વિધાનસભા ચૂંટણીમાં સિક્કિમ ડેમોક્રેટિક પાર્ટી (SDF)એ ૩૨માંથી ૨૨ બેઠકો મેળવી હતી.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "सिक्किम में चामलिंग ने शपथ ली". બીબીસી. ૨૦ મે ૨૦૦૯. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૨.
- ↑ "चामलिंग रेकॉर्ड पांचवी बार बने सीएम". નવભારત ટાઈમ્સ. ૨૨ મે ૨૦૧૪. મૂળ માંથી 2014-05-22 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ મે ૨૦૧૪.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- સિક્કિમ સરકારના અધિકૃત જાળસ્થળ પર પવનકુમાર ચામલિંગ સંગ્રહિત ૨૦૧૪-૦૧-૧૦ ના રોજ વેબેક મશિન