પિંક ફ્લોઇડ

જાણીતું બ્રિટિશ રૉક ગ્રુપ

પિંક ફ્લોઇડ એ આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બ્રિટિશ રૉક બેન્ડ હતું. જે તેમનાં ફિલસૂફીભર્યા ગીતો, સોનિક પરીક્ષણો અને જીવંત પ્રદર્શન માટે જાણીતું હતું. લોકપ્રિય સંગીતમાં તેઓ સૌથી પ્રભાવી સંગીતકારોમાંના એક ગણાય છે.

પિંક ફ્લોઇડ
મૂળલંડન
શૈલીપ્રોગ્રેસિવ રૉક, સાઇકેડેલિક રૉક, આર્ટ રૉક
સક્રિય વર્ષો૧૯૬૫ (૧૯૬૫)–૧૯૯૫, ૨૦૦૫ (ફરી જોડાણ)
વેબસાઇટpinkfloyd.com

૧૯૬૫ માં રોજર વોટર, રિચર્ડ રાઇટ, નિક મેસન અને સિડ બેરટ એ બેન્ડની સ્થાપના કરી હતી. ડેવિડ ગિલમોર બેન્ડનાં પાંચમાં સભ્ય તરીકે ડિસેમ્બર ૧૯૬૭ માં જોડાયા.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.