પીરોજી માખીમાર

હિમાલય પર્વતમાળાના નીચાણવાળા વિસ્તારમાં જોવા મળતું એક પક્ષી

પીરોજી માખીમાર (અંગ્રેજી:Verditer Flycatcher), (શાસ્ત્રીય નામ:Muscicapa thalassina) એ ભારતીય ઉપખંડમાં અને એમાં પણ ખાસ કરીને હિમાલય પર્વતમાળાના નીચાણવાળા વિસ્તારમાં જોવા મળતું એક પક્ષી છે.

Verditer Flycatcher
પુખ્ત વયનું પિરોજી માખીમાર આઇ આઇ એસ સી (IISc) બેગલોર, ભારત ખાતે.
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Passeriformes
Family: Muscicapidae
Genus: ' Eumyias '
Species: ''E. thalassina''
દ્વિનામી નામ
Eumyias thalassina
Swainson, 1838

ચિત્ર દર્શન ફેરફાર કરો