પુષ્ટિ માર્ગ[૧]હિંદુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાયની શાખા છે, જે આંધ્ર પ્રદેશ ના એક બ્રાહ્મણ વલ્લભાચાર્ય દ્વારા આશરે ઇ.સ. ૧૫૦૦માં સ્થાપિત કરવામાં આવી હતી.[૨] તેમની નિમણુક ડાકોરના મહંત તરીકે કરવામાં આવી ત્યાર પછી તેણે પુષ્ટિ માર્ગથી ભગવાન શ્રીજી અથવા શ્રીનાથજી કેવી રીતે પ્રસન્ન કરવા તેનો માર્ગ દર્શાવ્યો. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના નામને શ્રીનાથજી કહી ઉચ્ચારે છે. આ સંપ્રદાય ને વલ્લભ સંપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. Pushtimarg.net
  2. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,