પૂર્ણાંક સંખ્યાઓ
પૂર્ણાંક સંખ્યાઓ એટલે એવી સંખ્યાઓ જે પૂર્ણ છે.
ઉદાહરણ તરીકે ૨૧, ૪, ૦ અને -૨૦૪૮ એ પૂર્ણાંક સંખ્યાઓ છે જ્યારે ૯.૨૫ એ પૂર્ણાંક સંખ્યા નથી. પૂર્ણાંક સંખ્યા ન હોય તેવી સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યા કહે છે.
![]() | આ ગણિત સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |