પેન્સી ઘાટ, લડાખ

પહાડી માર્ગ

પેન્સી લા અથવા પેન્સી ઘાટ (पेन्सी ला;Pensi La) એ હિમાલયમાં આવેલ એક પહાડી માર્ગ છે, જે ભારત દેશમાં આવેલ છે. આ પહાડી માર્ગ જમ્મુ અને કાશ્મીર રાજ્યના લડાખ ક્ષેત્રમાં આવેલ છે અને તેને "ઝંસ્કારનું પ્રવેશદ્વાર" કહેવામાં આવે છે. આ પહાડી ઘાટ માર્ગ લડાખના સુરુ ખીણ પ્રદેશને ઝંસ્કાર ખીણ પ્રદેશ સાથે જોડે છે. દરિયાઈ સપાટીથી ૪૪૦૦ (૧૪,૪૩૬ ફૂટ) જેટલી ઊંચાઈ ધરાવતો આ માર્ગ રંગદુમ મઠ નામના પ્રસિદ્ધ બૌદ્ધ ગોમ્પા ખાતેથી આશરે ૨૫ કિલોમીટર જેટલા અંતરે આવેલ છે[].

પેન્સી ઘાટ
पेन्सी ला
Pensi La pass
પેન્સી ઘાટ ખાતેથી દ્રાંગ દ્રુંગ બર્ફિલા ગ્લેશિયરનું દૃશ્ય
શિખર માહિતી
ઉંચાઇ4,400 m (14,400 ft)
અક્ષાંસ-રેખાંશ33°52′18″N 76°20′57″E / 33.871554°N 76.34907°E / 33.871554; 76.34907
ભૂગોળ
સ્થાનજમ્મુ અને કાશ્મીર
 ભારત
પિતૃ પર્વતમાળાહિમાલય

આ પણ જુઓ

ફેરફાર કરો
  • ઝંસ્કાર

સંદર્ભો

ફેરફાર કરો