પેરિસ–બ્રેસ્ટ
એક ફ્રેન્ચ મિઠાઇ
પેરિસ – બ્રેસ્ટ એ એક ફ્રેંચ મિઠાઈ છે, જે પેસ્ટ્રી વડે બનાવવામાં આવે છે અને એક પ્રકારના સૂકામેવાના સ્વાદ વાળી હોય છે.
પેરિસ-બ્રેસ્ટ | |
પ્રકાર | પેસ્ટ્રી |
---|---|
વાનગી | મિઠાઇ |
ઉદ્ભવ | ફ્રાંસ |
મુખ્ય સામગ્રી | પેસ્ટ્રી, ક્રીમ |
|
ઇતિહાસ
ફેરફાર કરો૧૯૧૦માં આ ગોળાકાર પેસ્ટ્રી મિઠાઇનું સ્વરૂપ લુઇ ડુરાન્ડ દ્વારા પિઅરી ગિફ્ફાર્ડની વિનંતીથી તેના દ્વારા ૧૮૯૧માં શરૂ કરાયેલી પેરિસ-બ્રેસ્ટ-પેરિસ સાયકલ રેસ માટે બનાવવામાં આવ્યું હતું.[૧] તેનો ગોળ આકાર ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે. તે પેરિસ-બ્રેસ્ટ સાયકલ રેસ કરનારાઓ માટે લોકપ્રિય બની હતી. તેની ઉચ્ચ કેલરી કિંમતને કારણે તે હવે ફ્રાંસની મોટાભાગની પેસ્ટ્રી દુકાનોમાં જોવા મળે છે.[૨]
છબીઓ
ફેરફાર કરો-
ફિલપ્પે કોન્ટિની દ્વારા પેરિસ-બ્રેસ્ટની વિવિધતા
-
જાપાનમાં વેચાતી સરળ પેરિસ-બ્રેસ્ટ
-
આલ્ફ્રેગ્ટામાં અલ્પાઇન બેકરીની પેરિસ-બ્રેસ્ટ. જેમાં ક્રીમ, સ્ટ્રોબેરી અને વેનિલાનો સમાવેશ થાય છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Mollois, Emmanuel. Et Voila. Fremantle Press
- ↑ Tom Kevill-Davies (2009-06-16). "Paris Brest - The Breakfast of Champions". The Hungry Cyclist. મૂળ માંથી 2009-10-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-26.