પ્રગતિ મેદાન, દિલ્હી
નવી દિલ્હી, ભારત ખાતે આવેલું પ્રદર્શન અને સંમેલનો માટેનું સ્થળ.
પ્રગતિ મેદાન એ ભારત દેશના રાજધાનીના શહેર દિલ્હી ખાતે આવેલું એક વિશાળ મેદાન છે, જ્યાં અતિ મોટાં પ્રદર્શનો યોજવા માટે યોગ્ય પરિસર છે. આખો પરિસર નાના નાના પ્રદર્શન હૉલમાં વિભાજિત થયેલો છે. આ પરિસર ખાસ કરીને દર વર્ષે યોજવામાં આવતા વિશ્વ પુસ્તક મેળા તથા આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળા (ઇંટરનેશનલ ટ્રેડ ફેર) માટે મશહૂર છે.
ઇતિહાસ
ફેરફાર કરોચિત્ર દર્શન
ફેરફાર કરો-
હૉલ નં. ૧ (એક)
-
હૉલ નં. ૨ (બે), ૩ (ત્રણ), ૪ (ચાર) તથા ૫ (પાંચ)નું ભીતરી દૃશ્ય
-
નેસ્કાફે સ્ટૉલ
-
હૉલ નં. ૬ (છ)નું ભીતરી દૃશ્ય
-
હૉલ નં. ૧૪ (ચૌદ) ની અંદર
-
હૉલ નં. ૧૮ (અઢાર)
-
હૉલ નં. ૧૮ (અઢાર)
-
હૉલ નં. ૧૮ (અઢાર)
-
હૉલ નં. ૧૮ (અઢાર)
-
મધર ડેરી રેસ્ટોરન્ટ
-
તળાવ
આસપાસનાં સ્થળો
ફેરફાર કરો- હજરત નિજામુદ્દીન રેલવે સ્ટેશન અહિંયાથી લગભગ ૩ કિમી જેટલા અંતરે આવેલું છે.
આ પણ જુઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર category:Pragati Maidan વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- ભારતીય ઉદ્યોગ પરિસંઘ દ્વારા આયોજિત વ્યાપાર મેળાની વેબસાઇટ સંગ્રહિત ૨૦૦૭-૦૫-૦૨ ના રોજ archive.today