પ્રાચી દેસાઈ (જન્મ ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૮)[] એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે.

પ્રાચી દેસાઈ
જન્મ૧૨ સપ્ટેમ્બર ૧૯૮૮ Edit this on Wikidata
સુરત Edit this on Wikidata
વ્યવસાયટેલિવિઝન કલાકાર Edit this on Wikidata

પ્રારંભિક જીવન

ફેરફાર કરો

પ્રાચી નો જન્મ સુરતમાં થયો હતો.

કારકિર્દી

ફેરફાર કરો

ટેલિવિઝન (૨૦૦૬-૨૦૦૮)

ફેરફાર કરો

પ્રાચીએ હિન્દી ટીવી ધારવાહિક કસમ સે થી કારકિર્દીની શરૂઆત કરી હતી અને તેના અભિનયથી પ્રસિદ્ધ થઇ હતી.[]

ફિલ્મ અને સફળતા (૨૦૦૮-હયાત)

ફેરફાર કરો

અન્ય કાર્ય

ફેરફાર કરો

ઇન્ડૉર્સમેન્ટ્સ

ફેરફાર કરો
 
પ્રાચી દેસાઈ બ્લોકબસ્ટર વ્યાપાર મેગેઝિન ની રજૂઆતને અંતે[disambiguation needed] સંજય દત્ત અને અમિતાભ બચ્ચન સાથે.

ટેલિવિઝન

ફેરફાર કરો
વર્ષ કાર્યક્રમ ભૂમિકા નોંધ
૨૦૦૬-૨૦૦૮ કસમ સે બાનિ દિક્ષિત / બાનિ વાલિયા સમયગાળાની સૌથી વધુ લોકપ્રિય ટીવી અભિનેત્રી
૨૦૦૭ ઝલક દિખલા જા ૨ જાતે વિજેતા
૨૦૦૮ યે હે જલવા જાતે
૨૦૧૦ સી.આઇ.ડી. હિન્દી ટીવી ધારવાહિક યજમાન વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇના પ્રચાર માટે
૨૦૧૦ કિચન વિજેતા ૩ સેલિબ્રિટી યજમાન
૨૦૧૨ ઝલક દિખલા જા ૫ યજમાન બોલ બચ્ચન ના પ્રચાર માટે
2012 તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા યજમાન બોલ બચ્ચન ના પ્રચાર માટે

ફિલ્મોગ્રાફી

ફેરફાર કરો
વર્ષ ફિલ્મ ભૂમિકા નોંધ
૨૦૦૮ રોક ઓન!! સાક્ષી શ્રૉફ નામાંકન, ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ મહિલા નવોદિત માટે
૨૦૦૯ લાઇફ પાર્ટનર ફિલ્મ પ્રાચી ભાવેશ પટેલ
૨૦૧૦ વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ મુમ્તાઝ નામાંકન, ફિલ્મફેર પુરસ્કાર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી
૨૦૧૨ તેરી મેરી કહાની માહી મહેમાન કલાકારની ભૂમિકા
૨૦૧૨ બોલ બચ્ચન રાધિકા રઘુવંશિ
૨૦૧૨ આઇ, મી, ઓર મેં ગૌરી દાંડેકર નિર્માણ બાદ
૨૦૧૩ પોલીસગીરી સેહર
2014 એક વિલ્લિણ આવારી ખાસ દેખાવ
2016 અઝહર નૌરિન અઝહર
2016 રૉક ઓન !! 2 સાક્ષી

પુરસ્કારો અને નામાંકનો

ફેરફાર કરો
વર્ષ પુરસ્કાર ફિલ્મ/શ્રેણી પરિણામ
૨૦૦૬ ભારતીય ટેલી પુરસ્કાર વર્ષ નો તાજગીસભર નવો ચહેરો (સ્ત્રી) કસમ સે ઢાંચો:જીતી
ભારતીય ટેલી પુરસ્કાર ઓફ યર રામ કપૂર સાથે દંપતી માટે કસમ સે ઢાંચો:જીતી
કલાકાર પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે (ટેલિવિઝન) કસમ સે ઢાંચો:જીતી
૨૦૦૭ ભારતીય ટેલી પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે કસમ સે ઢાંચો:જીતી
સેનસુઇ ટેલિવિઝન પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે કસમ સે ઢાંચો:જીતી
ઝી રિશ્તોં કા ઉત્સવ: પ્રિય ભાભી-નણંદ સગપણ અશ્વિની કાલ્સેકર સાથે કસમ સે ઢાંચો:જીતી
૨૦૦૮ સાંસુઇ ટેલિવિઝન પુરસ્કાર શ્રેષ્ઠ લોકપ્રિય અભિનેત્રી માટે કસમ સે ઢાંચો:જીતી
વૈશ્વિક ભારતીય ટીવી સન્માન: શ્રેષ્ઠ અભિનેત્રી કસમ સે ઢાંચો:જીતી
૨૦૦૯ ભારતીય ટેલી પુરસ્કાર: સફળ બોલીવુડ પ્રગતિ માટે ખાસ પુરસ્કાર રોક ઓન!! ઢાંચો:જીતી
શ્રેષ્ઠ મહિલા નવોદિત માટે ફિલ્મફેર પુરસ્કાર રોક ઓન!! ઢાંચો:નામાંકિત
સૌથી વધુ આશાસ્પદ સ્ક્રીન પુરસ્કાર - સ્ત્રી રોક ઓન!! ઢાંચો:નામાંકિત
આનંદલોક પુરસ્કાર શ્રેષ્ઠ અભિનેત્રી માટે (હિંદી) રોક ઓન!! ઢાંચો:જીતી
Sabse Favourite Kaun: Best Newcomer Female રોક ઓન!! ઢાંચો:જીતી
Stardust Award for Superstar of Tomorrow Female રોક ઓન!! ઢાંચો:નામાંકિત
2011 Filmfare Award for Best Supporting Actress વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ નામાંકન
Star Screen Award for Best Supporting Actress વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ નામાંકન
Apsara Award for Best Actress in a Supporting Role વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ Won
IIFA Award for Best Supporting Actress વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ Won
Zee Cine Award for Best Actor in a Supporting Role – Female વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ Won
Lions Gold Award for Best Supporting Actress વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ Won
Stardust Award for Best Actress in An Ensemble Cast વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ Won
Global Indian Film & Television Honour for Best Actress In A Supporting Role વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ નામાંકન
Top 10 Bollywood: Supporting Actress of the Year Poll વન્સ અપોન અ ટાઇમ ઇન્ મુંબઇ Won

સંદર્ભો

ફેરફાર કરો
  1. "Prachi Desai – Biography". મૂળ માંથી 2010-08-11 પર સંગ્રહિત. મેળવેલ 2010-09-02.
  2. "Prachi Desai wants to 'rock on' with Shahid and Hrithik". Indian Express. મેળવેલ 2010-12-28.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો