મુખ્ય મેનુ ખોલો
જુહુ બીચ, મુબંઇમાં મળતા ફાલુદા
બર્માની ફાલુદા વાનગી

ફાલુદા એ ભારતમાં અને વિવિધ દેશોમાં લોકપ્રિય એવી એક વાનગીનું નામ છે. ફાલુદાની બનાવટમાં મીઠી સેવ, ઉકાળીને ગાઢું બનાવેલું દુધ, કાજુ અને પલાળેલા તકમરિયાં અને વિવિધ આઇસક્રીમ નો ઉપયોગ કરવામાં આવે છે. અલગ અલગ આવૃત્તિઓ બનાવવા માટે તેમાં આઇસક્રીમનું વૈવિદ્ય ઉમેરવામાં આવે છે અને કાજુ, બદામ, સુકી કાળી દ્રાક્ષ, કિસમીસ વગેરે ભભરાવવામાં આવે છે.

Wiki letter w.svg   આ એક અત્યંત ટૂંકો લેખ છે. તેને વિસ્તૃત કરીને તમે વિકિપીડિયાની મદદ કરી શકો છો.