ફિલીપીન્સ, આધિકારિક રીતે પર ફિલીપીન્સ ગણતંત્ર, દક્ષિણ પૂર્વ એશિયા માં સ્થિત એક દેશ છે. આની રાજધાની મનીલા છે. પશ્ચિમી પ્રશાંત મહાસાગર માં સ્થિત ૭૧૦૭ દ્વીપોં મળી આ દેશ બન્યો છે. ફિલીપીન દ્વીપ-સમૂહ પૂર્વ માં ફિલીપીન્સ મહાસાગર થી, પશ્ચિમ માં દક્ષિણ ચીન સાગર થી અને દક્ષિણ માં સેલેબસ સાગરથી ઘેરાયેલ છે. આ દ્વીપ-સમૂહ સાથે દક્ષિણ પશ્ચિમ માં દેશ બોર્નિયો દ્વીપ થી લગભગ ૧૦૦ કિલોમીટર દૂર અને સીધા ઉત્તર તરફ તાઇવાન છે. ફિલીપીંસ મહાસાગર નો પૂર્વી ભાગ પર પલાઊ છે.

Republika ng Pilipinas

ફિલીપાઈન્સ ગણરાજ્ય
ફિલીપાઈન્સનો ધ્વજ
ધ્વજ
ફિલીપાઈન્સ નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: Maka-Diyos, Maka-Tao, Makakalikasan, at Makabansa
("ભગવાન, જનતા, પ્રકૃતિ અને દેશ માટે")
રાષ્ટ્રગીત: Lupang Hinirang
("ચયનિત ભૂમિ")
ભૂરા રંગ માં એશિયાન અને લીલી રંગ માં ફિલીપીન્સ
ભૂરા રંગ માં એશિયાન અને લીલી રંગ માં ફિલીપીન્સ
રાજધાનીમનીલા
સૌથી મોટું શહેરક્વિજૉન શહર
અધિકૃત ભાષાઓફિલીપીનો, અંગ્રેજી
રાષ્ટ્રીય ભાષાફિલીપીનો
લોકોની ઓળખફિલીપીનો, પિનોએ
સરકારએકલ અધ્યક્ષીય સંવૈધાનિક ગણરાજ્ય
• રાષ્ટ્રપતિ
ગ્લોરિયા માકાપાગાલ અરોયો
• ઉપ રાષ્ટ્રપતિ
નોલી દ કાસ્ત્રો
સ્વતંત્રતા 
સ્પેન સે
યુનાઈટેડ કિંગડમ થી
• સ્થાપિત
૨૭ અપ્રૈલ, ૧૫૬૫
• ઘોષણા
૧૨ જૂન, ૧૮૯૮
• સ્વશાસન
૨૪ માર્ચ, ૧૯૩૪
• માન્યતા
૪ જુલાઈ, ૧૯૪૬
• વર્તમાન સંવિધાન
૨ ફરવરી, ૧૯૮૭
• જળ (%)
૦.૬૧
વસ્તી
• ૨૦૦૯ અંદાજીત
૯૨,૨૨૬,૬૦૦ (૧૨ મો)
• ૨૦૦૭ વસ્તી ગણતરી
૮૮,૫૭૪,૬૧૪
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૩૨૦.૩૮૪ બિલિયન (૩૬ મો)
• Per capita
$૩,૫૪૬ (૧૨૩ મો)
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૬)Increase ૦.૭૪૫
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૦૨ વાં
ચલણપેસો (ફિલીપીનો: peso PhilippinePeso.svg) (PHP)
સમય વિસ્તારUTC+૮ (પીએસટી)
• ઉનાળુ (DST)
UTC+૦ (આકલન નહીં)
ટેલિફોન કોડ63
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).ph
  1. Spanish, and Arabic are recognized as auxiliary languages in the Philippine Constitution.
  2. Rankings above were taken from associated Wikipedia pages as of December, 2007, and may be based on data or data sources other than those appearing here.

પૂર્વી એશિયા માં દક્ષિણ કોરિયા અને પૂર્વી તિમોર પછી ફિલીપાઈન્સ જ એવો દેશ છે, જ્યાં વધુ પડ્તાં લોકો ઈસાઈ ધર્મના અનુયાયી છે. ૯ કરોડ઼ થી અધિક વસતિ વાળો આ વિશ્વનો 12મો સૌથી અધિક જનસંખ્યા વાળો દેશ છે. આ દેશ સ્પેન (૧૫૨૧ - ૧૮૯૮) અને સંયુક્ત રાજ્ય અમરીકા (૧૮૯૮ - ૧૯૪૬) નો ઉપનિવેશ રહ્યો.