ફોર્ટ જ્યોર્જ, મુંબઇ
ફોર્ટ જ્યોર્જ (અંગ્રેજી: Fort George, Bombay) વર્ષ ૧૭૬૯ના સમયમાં કરાયેલા બોમ્બે (હવે મુંબઇ)ના વિસ્તરણ કરાયેલા વિસ્તાર ફરતે બાંધવામાં આવેલી મજબૂત દિવાલો વડે બાંધવામાં આવ્યો હતો; તે વર્તમાન સમયના ફોર્ટ વિસ્તારમાં તેમ જ ભૂતપૂર્વ ડોંગરી કિલ્લાની પૂર્વ દિશામાં આવતો હતો. આ ટેકરી જેના પર ડોંગરી કિલ્લો હતો, તેને જમીનદોસ્ત કરી અને તેની જગ્યાએ ફોર્ટ જ્યોર્જ બાંધવામાં આવ્યો હતો. વર્ષ ૧૮૬૨માં આ કિલ્લો તોડી પાડવામાં આવ્યો હતો.
ફોર્ટ જ્યોર્જ | |
---|---|
સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ પાસે કિલ્લાની દિવાલના અવશેષો | |
સામાન્ય માહિતી | |
પ્રકાર | કિલ્લો |
સ્થાન | ફોર્ટ, મુંબઈ |
અક્ષાંશ-રેખાંશ | 18°56′27″N 72°50′15″E / 18.94090°N 72.83759°E |
સમુદ્ર સપાટીથી ઉંચાઇ | 13 m (43 ft) |
હાલના ભાડૂઆતો | સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ |
પૂર્ણ | ૧૭૬૯ |
તોડી પડાયેલ | ૧૮૬૨ |
અસીલ | અંગ્રેજો |
ઇતિહાસ
ફેરફાર કરોઆ કિલ્લાની લંબાઈ 1 mile (1.6 km) હતી અને એક માઇલના ત્રીજા ભાગ જેટલી તેની પહોળાઈ (૫૦૦ મીટર) હતી. તેની લંબાઈ ઉત્તર-ઉત્તરપૂર્વ થી દક્ષિણ-દક્ષિણપૂર્વ દિશામાં હતી અને તેને નામ બ્રિટનના જ્યોર્જ ત્રીજાના માનમાં આપવામાં આવ્યું હતું.
સંદર્ભો
ફેરફાર કરો- "Fortifying colonial legacy". Indian Express Newspapers (Bombay) Ltd. ૧૫ જૂન ૧૯૯૭. મૂળ માંથી 2012-09-19 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૮-૧૧-૧૦.
- ૧૮મી સદીનો ઇતિહાસ - મુંબઇ
- ફોર્ટ જ્યોર્જ, મુંબઈ માટે એક પુસ્તિકા- A Handbook for India: Being an Account of the Three Presidencies and of the Overland Route