બલાંગીર
બલાંગીર ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. બલાંગીર બલાંગીર જિલ્લાનું મુખ્ય મથક છે.
બલાંગીર | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 20°43′N 83°29′E / 20.72°N 83.48°E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ઓરિસ્સા | ||||||
જિલ્લો | બલાંગીર | ||||||
વસ્તી | ૧,૦૫,૩૦૩ (૨૦૦૪) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
• 383 metres (1,257 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | balangir.nic.in |
ભૂગોળ
ફેરફાર કરોબલાંગીર 20°43′N 83°29′E / 20.72°N 83.48°E પર સ્થિત છે.[૧] તેની સરેરાશ ઉંચાઇ ૩૮૩ મીટર છે.