બલ્ગેરિયા
બલ્ગેરિયા યુરોપના દક્ષિણ-પુર્વમા આવેલો એક દેશ છે અને તેની રાજ્ધાની સોફીયા છે.
બલ્ગેરિયાનું ગણરાજ્ય | |
---|---|
સૂત્ર:
| |
![]() બલ્ગેરિયા નું સ્થાન (dark green) – in Europe (green & dark grey) | |
રાજધાની and largest city | સોફિયા 42°41′N 23°19′E / 42.683°N 23.317°E |
અધિકૃત ભાષાઓ | બલ્ગેરિયન[૧] |
Official script | સિરિલિક |
વંશીય જૂથો (2011) |
|
ધર્મ |
|
લોકોની ઓળખ | |
સરકાર | Unitary parliamentary republic |
Rumen Radev | |
Iliana Iotova | |
Stefan Yanev | |
સંસદ | National Assembly |
Establishment history | |
681–1018 | |
1185–1396 | |
3 March 1878 | |
5 October 1908 | |
15 November 1990 | |
વિસ્તાર | |
• કુલ | 110,993.6[૩] km2 (42,854.9 sq mi) (103rd) |
• જળ (%) | 2.16[૪] |
વસ્તી | |
• June 2021 અંદાજીત | ![]() |
• ગીચતા | 63/km2 (163.2/sq mi) (120th) |
GDP (PPP) | 2021 અંદાજીત |
• કુલ | ![]() |
• Per capita | ![]() |
GDP (nominal) | 2021 અંદાજીત |
• કુલ | ![]() |
• Per capita | ![]() |
જીની (2020) | ![]() medium |
માનવ વિકાસ દર (HDI) (2019) | ![]() very high · 56th |
ચલણ | Lev (BGN) |
સમય વિસ્તાર | UTC+2 (EET) |
• ઉનાળુ (DST) | UTC+3 (EEST) |
વાહન દિશા | જમણે |
ટેલિફોન કોડ | +359 |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .bg .бг |
ઇતિહાસ
ફેરફાર કરોબલ્ગેરિયા ઈ.સ્. ૪૫થી રોમન સામ્રજ્યનો એક ભાગ હતું. ૭મી સદી બાદ બલ્ગરસ અને સ્લાવ લોકોએ પ્રથમ બલ્ગેરિયન સામ્રાજ્યની રચના કરી હતી જે ૧૧મી સદી બાદ બાયઝન્ટાઇન સામ્રાજ્યનો ભાગ બન્યુ હતુ. ૧૧૮૫ની સાલના વિગ્રહ બાદ બલ્ગેરિયન પ્રજાએ બળવો કરીને બીજા બલ્ગેરિયન રાજ્યની રચના કરી હતી. ઈ.સ ૧૮૯૬મા તુર્કીના ઓટ્ટોમન રાજ્યએ તેને જીતીને પોતાના સામ્રાજ્યમા ભેળવી દીધુ હતું જે લગભગ ૫૦૦ વરસ સુધી રહ્યું હતું. ઈ.સ્.૧૮૭૭મા રશીયન-ટર્કીશ યુધ્ધ બાદ ફરી એક વખત સ્વતંત્ર દેશ બન્યો હતો. બીજા વિશ્વ યુધ્ધના અંત બાદ બલ્ગેરિયા સોવિયેટ રશીયન સામ્યવાદી સમુહની અસર હેઠળ રહ્યું હતું. ૧૯૮૯ની સાલ બાદ રશીયન અસરથી મુક્ત થઈને પુર્ણ લોકશાહી દેશ બન્યો છે.
ભૂગોળ
ફેરફાર કરોબલ્ગેરિયાનુ સ્થાન્ યુરોપના દક્ષિણ-પુર્વમા બાલ્કનના દ્વિપકલ્પ પર આવેલ છે. બલ્ગેરિયાની ઉત્તરે રોમાનીયા, પસ્ચિમમા સર્બિયા અને મેસિડોનીયા, દક્ષિણમા ગ્રીસ અને તુર્કી અને પુર્વમા કાળો સમુદ્ર આવેલો છે. બલ્ગેરિયાનો કુલ વિસ્તાર ૧,૧૦૯૯૪ ચો.કિ.મી જેટલો છે. બલ્ગેરિયાની આબોહવા સમશિતોષ્ણ કટીબંધની ખંડીય પ્રકારની છે જેમા ઉનાળો ગરમ અને શિયાળો ઠંડો હોય છે. મે મહીનાથી ઓગસ્ટ મહીના સુધી વિવિધ વિસ્તારોમા ૬૦૦ મી.મી થી લઈને ૧૧૦૦ મી.મી જેટ્લો વરસાદ વરસે છે.
અર્થતંત્ર
ફેરફાર કરોબલ્ગેરિયાના મુખ્ય ઉદ્યોગો ખનીજ ખોદકામ અને ઉર્જા ઉત્પાદન છે આ ઉપરાંત રસાયણ,યંત્ર સામગ્રી બનાવવાનો ઉદ્યોગ વિક્સેલ છે. કોલસો,લિગનાઈટ,તાંબુ,સીસુ,જસત અને મેગેંનીઝ જેવા ખનીજો પણ્ અહીંથી નિકળે છે. ખેતીના મુખ્ય પાકોમા ચોખા,ઘંઉ,મકાઈ,રાય,જવ,ઓટ ,વિવિધ પ્રકારના ફળો ,તમાકુ અને ગુલાબ છે.
વસ્તીવિષયક
ફેરફાર કરોબલ્ગેરિયાની મોટા ભાગની પ્રજા બલ્ગેરિયન જાતીની છે આ ઉપરાંત ટર્કીશ,જીપ્સી અને મેસીડોનિયન જાતીના લોકો પણ વસે છે. વસ્તિના ૭૦% લોકો "ઇસ્ટરન ઓર્થોડોક્સ" પ્રકારના ખ્રિસ્તી ધર્મ પાળે છે જ્યારે બાકીની પ્રજા ઇસ્લામ અને કોઇ ધર્મમા નહી માનવાવાળી છે. બલ્ગેરિયન રાષ્ટ્રની સત્તાવાર ભાષા બલ્ગેરિયન છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Constitution of the Republic of Bulgaria". National Assembly of the Republic of Bulgaria. મૂળ માંથી 19 ઑગસ્ટ 2019 પર સંગ્રહિત. મેળવેલ 30 August 2020.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Население по местоживеене, възраст и вероизповедание". મૂળ માંથી 3 March 2018 પર સંગ્રહિત. મેળવેલ 2021-03-27.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ Penin, Rumen (2007). Природна география на България [Natural Geography of Bulgaria] (બલ્ગેરિયનમાં). Bulvest 2000. p. 18. ISBN 978-954-18-0546-6.
- ↑ "Field listing: Area". The World Factbook. Central Intelligence Agency. મૂળ માંથી 31 જાન્યુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 9 October 2018.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ "Population and Demographic Processes in 2019 | National statistical institute". www.nsi.bg. મૂળ માંથી 18 જૂન 2020 પર સંગ્રહિત. મેળવેલ 29 August 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ) - ↑ ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ "World Economic Outlook Database, April 2021". IMF.org. International Monetary Fund. મેળવેલ 6 April 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "Gini coefficient of equivalised disposable income – EU-SILC survey". ec.europa.eu. Eurostat. મેળવેલ 9 August 2021.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ Human Development Report 2020 The Next Frontier: Human Development and the Anthropocene (PDF). United Nations Development Programme. 15 December 2020. pp. 343–346. ISBN 978-92-1-126442-5. મેળવેલ 16 December 2020.
{{cite book}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ)