બહુસમુદાયીત્વ
બહુસમુદાયીત્વને એક કે એક કરતા વધુ એકકેન્દ્રીય ઉત્ક્રાંતિના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે: લક્ષણ પરીસ્થિતીઓ કે જે એક કેંદ્રીય અથવા એક સમાન દેખાવ તરફ પાછા ફરેલ લક્ષણો કે જે એક કરતા વધારે પુર્વજો તરફથી મળેલા હોય.
ઉદાહરણ તરીકે, ગરમલોહીવાળા પ્રાણીઓ નો સમુહ બહુસમુદાયીત્વ ધરાવતો હોવાનું કહેવાય છે કેમકે આ સમુદાય સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ બન્નેનો સમાવેશ કરે છે પણ બન્નેના નજીકના પુર્વજો ઠંડાલોહીવાળા હતા. આમ ગરમલોહી હોવાનુ લક્ષણ બન્નેમાં હોવા છતા સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓમાં અલગ અલગ રીતે ઉત્ક્રાંતિ પામ્યું છે.[૧][૨]
આ પણ જુવોફેરફાર કરો
- એકકેન્દ્રીય ઉત્ક્રાંતિ
બાહ્ય કડીઓફેરફાર કરો
- Funk, D. J., and Omland, K. E. (2003). "Species-level paraphyly and polyphyly: Frequency, cause and consequences, with insights from animal mitochondrial DNA" Annu. Rev. Ecol. Evol. Syst. 34: 397–423. at ftp://137.110.142.4/users/bhhanser/Subspecies%20general%20literature/FunkEtal2003AnnuRevEcolEvolV34pp397-423.pdf
સંદર્ભફેરફાર કરો
- ↑ "Fungal endophytes directly increase the competitive effects of an invasive forb" (PDF). Ecology. 93 (1): 3–8. 2012. Retrieved July 8, 2013. Unknown parameter
|last૨=
ignored (મદદ); Unknown parameter|last૩=
ignored (મદદ); Unknown parameter|last૧=
ignored (મદદ); Unknown parameter|first૨=
ignored (મદદ); Unknown parameter|first૧=
ignored (મદદ); Unknown parameter|last૪=
ignored (મદદ); Unknown parameter|first૪=
ignored (મદદ); Unknown parameter|first૩=
ignored (મદદ); Check date values in:|accessdate=, |year=
(મદદ) - ↑ Stace, Clive A. (2010). "Classification by molecules: What's in it for field botanists?" (PDF). Watsonia. 28: 103–122. Retrieved July 31, 2013. Check date values in:
|accessdate=, |year=
(મદદ)