બારમોટેચી વિહિર ભારતના મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જીલ્લાના લીંબ ગામ ખાતે આવેલ એક વાવ છે. ઈ. સ. ૧૬૧૬ અને ઈ. સ. ૧૬૪૬ના વચ્ચેના સમયમાં વીરુબાઈ ભોસલેએ આ સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. તે ૧૧૦ ફૂટ ઊંડાઈ અને ૫૦ ફીટ પહોળાઈ ધરાવે છે. લીંબ ગામ સાતારાથી લગભગ ૧૬ કિ.મી. દૂર છે અને પૂનાથી આશરે ૯૯ કિમી દૂર છે. આ અષ્ટકોણ આકારની વાવ શિવલિંગ સમાન લાગે છે. []

  1. "fort inside well in baramoti well satara - www.bhaskar.com". dainikbhaskar. મેળવેલ 13 February 2016.