બિહારના મુખ્યમંત્રીઓ
અહીં ભારતદેશના બિહાર રાજ્યના મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે:[૧]
# | નામ | પદ સંભાળ્યા તારીખ | પદ છોડ્યા તારીખ | પક્ષ |
---|---|---|---|---|
૧ | શ્રી ક્રિષ્ન સિંહા (ત્રણ વખત) | ૨ એપ્રિલ ૧૯૪૬ | ૩૧ જાન્યુ. ૧૯૬૧ | કોંગ્રેસ |
૨ | દીપ નારાયણ સિંઘ | ૧ ફેબ્રુ. ૧૯૬૧ | ૧૮ ફેબ્રુ. ૧૯૬૧ | કોંગ્રેસ |
૩ | વિનોદનંદ ઝા | ૧૮ ફેબ્રુ. ૧૯૬૧ | ૨ ઓક્ટો. ૧૯૬૩ | કોંગ્રેસ |
૪ | કે.બી.સહાય | ૨ ઓક્ટો. ૧૯૬૩ | ૫ માર્ચ ૧૯૬૭ | કોંગ્રેસ |
૫ | મહામાયા પ્રસાદ સિંહા | ૫ માર્ચ ૧૯૬૭ | ૨૮ જાન્યુ. ૧૯૬૮ | જનક્રાંતિ દળ |
૬ | સતિષ પ્રસાદ સિંઘ | ૨૮ જાન્યુ. ૧૯૬૮ | ૧ ફેબ્રુ. ૧૯૬૮ | કોંગ્રેસ |
૭ | બી.પી.મંડલ | ૧ ફેબ્રુ. ૧૯૬૮ | ૨ માર્ચ ૧૯૬૮ | કોંગ્રેસ |
૮ | ભોલા પાસવાન શાસ્ત્રી | ૨૨ માર્ચ ૧૯૬૮ | ૨૯ જૂન ૧૯૬૮ | કોંગ્રેસ (ઓ) |
રાષ્ટ્રપતિ શાસન | ૨૯ જૂન ૧૯૬૮ | ૨૬ ફેબ્રુ. ૧૯૬૯ | ||
૯ | હરીહર સિંઘ | ૨૬ ફેબ્રુ. ૧૯૬૯ | ૨૨ જૂન ૧૯૬૯ | કોંગ્રેસ |
૧૦ | ભોલા પાસવાન શાસ્ત્રી (બીજી વખત) | ૨૨ જૂન ૧૯૬૯ | ૪ જુલાઈ ૧૯૬૯ | કોંગ્રેસ (ઓ) |
રાષ્ટ્રપતિ શાસન | ૬ જુલાઈ ૧૯૬૯ | ૧૬ ફેબ્રુ. ૧૯૭૦ | ||
૧૧ | દારોગા પ્રસાદ રાય | ૧૬ ફેબ્રુ.. ૧૯૭૦ | ૨૨ ડિસે. ૧૯૭૦ | કોંગ્રેસ |
૧૨ | કર્પુરી ઠાકુર | ૨૨ ડિસે. ૧૯૭૦ | ૨ જૂન ૧૯૭૧ | સોશ્યાલિસ્ટ પાર્ટી (ઈન્ડીયા) |
૧૩ | ભોલા પાસવાન શાસ્ત્રી (ત્રીજી વખત) | ૨ જૂન ૧૯૭૧ | ૯ જાન્યુ. ૧૯૭૨ | કોંગ્રેસ |
રાષ્ટ્રપતિ શાસન | ૯ જાન્યુ. ૧૯૭૨ | ૧૯ માર્ચ ૧૯૭૨ | ||
૧૪ | કેદાર પાંડે | ૧૯ માર્ચ ૧૯૭૨ | ૨ જુલાઈ ૧૯૭૩ | કોંગ્રેસ |
૧૫ | અબ્દુલ ગફૂર | ૨ જુલાઈ ૧૯૭૩ | ૧૧ એપ્રિલ ૧૯૭૫ | કોંગ્રેસ |
૧૬ | ડૉ.જગન્નાથ મિશ્રા | ૧૧ એપ્રિલ ૧૯૭૫ | 30 એપ્રિલ ૧૯૭૭ | કોંગ્રેસ |
રાષ્ટ્રપતિ શાસન | 30 એપ્રિલ ૧૯૭૭ | ૨૪ જૂન ૧૯૭૭ | ||
૧૭ | કર્પુરી ઠાકુર | ૨૪ જૂન ૧૯૭૭ | ૨૧ એપ્રિલ ૧૯૭૯ | જનતા પક્ષ |
૧૮ | રામસુંદર દાસ | ૨૧ એપ્રિલ ૧૯૭૯ | ૧૭ ફેબ્રુ. ૧૯૮૦ | જનતા પક્ષ |
રાષ્ટ્રપતિ શાસન | ૧૭ ફેબ્રુ. ૧૯૮૦ | ૮ જૂન ૧૯૮૦ | ||
૧૯ | ડૉ.જગન્નાથ મિશ્રા (બીજી વખત) | ૮ જૂન ૧૯૮૦ | ૧૪ ઓગ. ૧૯૮૩ | કોંગ્રેસ (આઈ) |
૨૦ | ચંદ્રશેખર સિંહ | ૧૪ ઓગ. ૧૯૮૩ | ૧૨ માર્ચ ૧૯૮૫ | કોંગ્રેસ (આઈ) |
૨૧ | બિન્દેશ્વરી દૂબે | ૧૨ માર્ચ ૧૯૮૫ | ૧૩ ફેબ્રુ. ૧૯૮૮ | કોંગ્રેસ (આઈ) |
૨૨ | ભાગવત ઝા આઝાદ | ૧૪ ફેબ્રુ. ૧૯૮૮ | ૧૦ માર્ચ ૧૯૮૯ | કોંગ્રેસ (આઈ) |
૨૩ | સત્યેન્દ્ર નારાયણ સિંહ | ૧૧ માર્ચ ૧૯૮૯ | ૬ ડિસે. ૧૯૮૯ | કોંગ્રેસ (આઈ) |
૨૪ | ડૉ.જગન્નાથ મિશ્રા (ત્રીજી વખત) | ૬ ડિસે. ૧૯૮૯ | ૧૦ માર્ચ ૧૯૯૦ | કોંગ્રેસ (આઈ) |
૨૫ | લાલુપ્રસાદ યાદવ | ૧૦ માર્ચ ૧૯૯૦ | ૩ માર્ચ ૧૯૯૫ | જનતા દળ |
૨૬ | લાલુપ્રસાદ યાદવ (બીજી વખત) | ૪ એપ્રિલ ૧૯૯૫ | ૨૫ જુલાઈ ૧૯૯૭ | જનતા દળ, રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) |
૨૭ | રાબડી દેવી | ૨૫ જુલાઈ ૧૯૯૭ | ૧૧ ફેબ્રુ. ૧૯૯૯ | રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) |
૨૮ | રાબડી દેવી (બીજી વખત) | ૯ માર્ચ ૧૯૯૯ | ૨ માર્ચ ૨૦૦૦ | રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) |
૨૯ | નિતિશ કુમાર | ૩ માર્ચ ૨૦૦૦ | ૧૦ માર્ચ ૨૦૦૦ | જનતા દળ (યુ) |
30 | રાબડી દેવી (ત્રીજી વખત) | ૧૧ માર્ચ ૨૦૦૦ | ૬ માર્ચ ૨૦૦૫ | રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) |
રાષ્ટ્રપતિ શાસન | ૭ માર્ચ ૨૦૦૫ | ૨૪ નવે. ૨૦૦૫ | ||
૩૧ | નિતિશ કુમાર (બીજી વખત) | ૨૪ નવે. ૨૦૦૫ | ૨૪ નવે. ૨૦૧૦ | જનતા દળ (યુ) |
૩૨ | નિતિશ કુમાર (ત્રીજી વખત) | ૨૬ નવે. ૨૦૧૦ | હાલમાં | જનતા દળ (યુ) |
આ પણ જુઓ
ફેરફાર કરોનોંધ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર category:Chief ministers of Bihar વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
- ↑ "Chief Ministers of Bihar". Bihar Chief Minister's website. મૂળ માંથી 2011-03-19 પર સંગ્રહિત. મેળવેલ 2012-08-20.