બેલૂર મઠ
બેલૂર મઠ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલ પશ્ચિમ બંગાળરાજ્યમાં હુગલી નદીના પશ્ચિમ કિનારા પર બેલૂર ખાતે સ્થિત છે. અહીં રામકૃષ્ણ મિશન તથા રામકૃષ્ણ મઠનાં મુખ્યાલયો આવેલ છે. આ મઠના વાસ્તુમાં હિંદુ, ઈસ્લામ તથા ખ્રિસ્તી તત્ત્વોનું સંમિશ્રણ કરવામાં આવેલ છે, જે ધર્મોની એકતાનું પ્રતીક છે. આ મઠ સંકૂલની સ્થાપના ઈ. સ. ૧૮૯૭ના વર્ષમાં સ્વામી વિવેકાનંદે કરી હતી.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- બેલૂર મઠ જાળસ્થળ
- બેલૂર મઠ, દક્ષિણેશ્વર સંગ્રહિત ૨૦૧૧-૦૮-૧૦ ના રોજ વેબેક મશિન
- અધિકૃત જાળસ્થળ- રામકૃષ્ણ મિશન તથા રામકૃષ્ણ મઠ સંગ્રહિત ૨૦૦૭-૦૧-૦૭ ના રોજ વેબેક મશિન
- સ્થાપ્ત્ય-રામકૃષ્ણ પરમહંસ મિશન, બેલૂર મઠ સંગ્રહિત ૨૦૧૨-૦૬-૧૭ ના રોજ વેબેક મશિન
- Belur Math Pilgrimage સંગ્રહિત ૨૦૧૨-૦૪-૨૯ ના રોજ વેબેક મશિન ઓનલાઇન પુસ્તક (પીડીએફ) [૧] સંગ્રહિત ૨૦૧૨-૦૫-૨૫ ના રોજ વેબેક મશિન
- વિડિયો-દર્શન સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૯ ના રોજ વેબેક મશિન