બોહ્રીયમ
બોહ્રીયમ કે બોરીયમએ એક રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Bh અને અણુ ક્રમાંક ૧૦૭ છે. આ ધાતુ ૭-બી સમુહની સૌથી ભારે ધાતુ છે.
આ એક કૃત્રીમ તત્વ છે જેનું સૌથી સ્થિર તત્વ 270Bh, ૬૧ સેકન્ડનો અર્ધ આયુષ્યકાળ ધરાવે છે. રાસાયણિક પ્રયોગોએ સાબિત કર્યું છે કે બોહ્રીયમ એ રેનીયમના હોમોલોગ તરીકે ના ગુણધર્મોની આગાહી યોગ્ય હતી. તેનો ઓક્સિડેશન સ્થિતી +૭ છે. [૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Gas chemical investigation of bohrium (Bh, element 107)" સંગ્રહિત ૨૦૦૮-૦૨-૨૮ ના રોજ વેબેક મશિન, Eichler et al., GSI Annual Report 2000. Retrieved on 2008-02-29