ભક્તિસિદ્ધાંત સરસ્વતી

ભક્તિસિદ્ધાંત સરસ્વતીનો આવીરભાવ જગન્નાથપુરી, ઓરિસ્સા, ભારતમાં થયો હતો. તેમના પીતા ભક્તિવિનોદ ઠાકુર હતા. બાળપણમાં તેમનુ નામ બિમલ પ્રસાદ હતુ. તેઅના ગુરુ મહારાજ ગૌરકિશોર દાસ બાબાજી મહારાજ હતા. તેમણે ગૌડીય મઠની સ્થાપના કરી.

બાહ્ય કડીઓફેરફાર કરો