ભદ્રક
ભદ્રક ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. ભદ્રક ભદ્રક જિલ્લાનું મુખ્ય મથક છે.
ભદ્રક | |||
— શહેર — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°04′N 86°30′E / 21.06°N 86.50°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ઓરિસ્સા | ||
જિલ્લો | ભદ્રક | ||
વસ્તી • ગીચતા |
૧૩,૩૪,૦૦૦ (૨૦૧૧) • 775/km2 (2,007/sq mi) | ||
અધિકૃત ભાષા(ઓ) | ઉડિયા[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
1,721 square kilometres (664 sq mi) • 23 metres (75 ft) | ||
કોડ
| |||
વેબસાઇટ | www.bhadrak.nic.in |
ઇતિહાસ
ફેરફાર કરોભદ્રક એક પુરાતન જગ્યા છે જેની નોંધ પુરાણોમાં પણ લેવાઈ છે અને તેણે ઓરિસ્સાની દરિયાઈ અને ખેત સમૃદ્ધિ, વ્યાપાર અને અર્થતંત્રમાં ખુબ જ અગત્યનો ફાળો વર્ષો થી આપ્યો છે. સાતમી અને આઠમી સદીના બુદ્ધ સંતો ના પદાર્થો ધમાનાગર ના ખાલીપડા અને સોલામપુર ગામોમાંથી મળી આવ્યા છે.
શિક્ષણ
ફેરફાર કરોનીચેની શૈક્ષણિક સંસ્થાઓ ભદ્રકમાં આવેલી છે:
- ભદ્રક ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્જિનિરીંગ એન્ડ ટેક્નોલોજી (BIET)[૧]
- ભદ્રક ઓટોનોમસ કોલેજ
- ભદ્રક મહિલા કોલેજ
- ભદ્રક હાઇસ્કુલ (સ્થાપન: ૧૮૮૨)
- આર.સી.બી.એલ હાઇસ્કુલ
આ ઉપરાંત ત્યાં ૬ આઇ.ટી.આઇ અને ડિપ્લોમા કોલેજ ખુલી છે.
રાજકારણ
ફેરફાર કરોભદ્રક એ લોકસભાનો હિસ્સો છે.[૨]
હવામાન
ફેરફાર કરોભદ્રક | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Climate chart (explanation) | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
સંદર્ભો
ફેરફાર કરો- ↑ ":: Welcome to Bhadrak Institute of Engineering & Technology ::". www.bietbhadrak.ac.in. મેળવેલ 2019-06-08.
- ↑ "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. મૂળ (PDF) માંથી 2005-11-08 પર સંગ્રહિત. મેળવેલ 2008-09-23.