ભાણજી દલ જાડેજા નામે પ્રચલિત ભાણજી જાડેજા, નવાનગર રાજ્યના સેનાપતિ અને ગુઆણા જાગીરના જાગીરદાર હતા.[૧][૨] જૂનાગઢ રજવાડાં પર મુઘલ આક્રમણ સમયે તેઓ સોરઠી સૈન્યના નિર્દેશક હતાં.[૩]

ગુજરાત રાજ્ય શાસને સન્ ૨૦૧૬ના ૬૭મા વનમહોત્સવે ભુચર મોરી પઠારમાં નિર્મિત શહીદ વનમાં ભાણજીની પ્રતિમાનું અનાવરણ કર્યુ છે.[૪]

સંદર્ભો ફેરફાર કરો

  1. Divyarajsinh Sarvaiya. "ભાણજી દલ". historyliterature.wordpress.com. મેળવેલ 2018-05-08.
  2. SodhGanga.inflibnet.ac.in
  3. "Gyanpanti.com". મૂળ માંથી 2018-11-12 પર સંગ્રહિત. મેળવેલ 2019-07-14.
  4. forest.gujarat.gov.in[હંમેશ માટે મૃત કડી]