ભારતનો અવાજ (VOI) એ નવી દિલ્હી, ભારત સ્થિત એક પ્રકાશન ગૃહ છે.

તેની સ્થાપના સીતા રામ ગોયલ અને રામ સ્વરૂપ દ્વારા 1981 માં કરવામાં આવી હતી.

તેણે ભારતીય ઇતિહાસ, દર્શન, રાજકારણ અને ધર્મ વિષયક પુસ્તકો પ્રકાશિત કર્યા છે.[૧]

હ્યુઝે લખ્યું છે કે VOI લેખકો યુરોપિયન લોકશાહી અને ધર્મનિરપેક્ષ વિચારને પ્રેરિત છે.[૨]

ફ્રેવલીએ VOI ની તુલના વોલ્ટેર અથવા થોમસ જેફરસનના કાર્યો સાથે કરી, જેમણે ધર્મની ટીકાત્મક પુસ્તકો પ્રકાશિત કરી.[૩]

VOI એ નીચેના લેખકો (પસંદગી) નાં પુસ્તકો પ્રકાશિત કર્યા છે:

  • રામ સ્વરૂપ
  • અરુણ શૌરી
  • રાજીવ મલ્હોત્રા
  • સીતા રામ ગોયલ
  • કોઈરેડ એલસ્ટ
  • ડેવિડ ફ્રેવલી
  • શ્રી અનિર્વાણ
  • વગેરે
  1. Heuze, Gerard (1993). Où va l'inde moderne?. Harmattan. ISBN 2738417558
  2. Heuze, Gerard (1993). Où va l'inde moderne?. Harmattan. ISBN 2738417558
  3. David Frawley, How I Became A Hindu - My Discovery Of Vedic Dharma. 2000. ISBN-13: 978-8185990606