ભારતમાં જાહેર ક્ષેત્રના એકમો

વર્ગ પ્રમાણે ભારતના જાહેર ક્ષેત્રના એકમો

ફેરફાર કરો

જાહેર સાહસો વિભાગ, ભારત સરકાર દ્વારા નીચેના જાહેર સાહસોને સ્વાયત્તતા આપવામાં આવી છે.[]

મહારત્નની યાદી

ફેરફાર કરો
  1. કોલ ઇન્ડિયા લિમિટેડ
  2. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
  3. એનટીપીસી લિમિટેડ
  4. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ
  5. ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ
  6. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
  7. ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ

નવરત્નની યાદી

ફેરફાર કરો
  1. એન્જીનીયર્સ ઈન્ડિયા લિમિટેડ
  2. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
  3. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન
  4. હિન્દુસ્તાન એરોનોટિક્સ
  5. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન
  6. મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ
  7. નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ
  8. નેશનલ મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન
  9. નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન
  10. ઓઇલ ઇન્ડિયા
  11. પાવર ફાયનાન્સ કોર્પોરેશન
  12. કન્ટેનર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા
  13. નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રકશન કોર્પોરેશન
  14. પાવર ગ્રીડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા
  15. રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ
  16. રુરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન
  17. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા

મિનિરત્ન-I ની યાદી

ફેરફાર કરો
  1. એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
  2. અંતરિક્ષ કોર્પોરેશન
  3. બાલમેર લૌરી એન્ડ કું લિમિટેડ
  4. ભારત કોકિંગ કોલ લિમિટેડ
  5. ભારત ડાયનેમિક્સ લિમિટેડ
  6. બિઇઍમઍલ લિમિટેડ
  7. ભારત સંચાર નિગમ લિમિટેડ
  8. બ્રિજ અને રૂફ કંપની (ઈન્ડિયા) લિમિટેડ
  9. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન
  10. સેન્ટ્રલ કૉલફિલ્ડ્સ લિમિટેડ
  11. ચેન્નઇ પેટ્રોલિયમ કોર્પોરેશન
  12. કોચિન શિપયાર્ડ લિમિટેડ
  13. ડ્રેજીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
  14. કમરજર પોર્ટ લિમિટેડ
  15. ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ઍંડ એન્જિનિયર્સ લિમિટેડ
  16. ગોવા શિપયાર્ડ લિમિટેડ
  17. હિન્દુસ્તાન કોપર લિમિટેડ
  18. એચએલએલ લાઇફકેર લિમિટેડ
  19. હિન્દુસ્તાન ન્યૂઝપ્રિન્ટ લિમિટેડ
  20. હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
  21. હિન્દુસ્તાન પેપર કોર્પોરેશન
  22. હાઉસિંગ અને અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન
  23. ઇન્ડિયા ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન
  24. ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન
  25. ઇન્ડિયન રૈર અર્થ લિમિટેડ
  26. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન
  27. ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ
  28. આઈઆરસીઓઍન ઇન્ટરનેશનલ લિમિટેડ
  29. કૅઆઈઑસીઍલ લિમિટેડ
  30. મઝગાંવ ડોક લિમિટેડ
  31. મહાનદી કૉલફિલ્ડ્સ લિમિટેડ
  32. મેંગેનીઝ ઓર (ઇન્ડિયા) લિમિટેડ
  33. મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ
  34. મિશ્ર ધાતુ નિગમ લિમિટેડ
  35. એમએમટીસી લિમિટેડ
  36. એમએસટીસી લિમિટેડ
  37. નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ
  38. નેશનલ સીડ્સ કોર્પોરેશન
  39. એનએચપીસી લિમિટેડ
  40. નૉર્ધન કૉલફિલ્ડ્સ લિમિટેડ
  41. નૉર્થ ઇસ્ટર્ન ઇલેકટ્રિક પાવર કોર્પોરેશન
  42. નમલીગઢ રિફાઇનરી લિમિટેડ
  43. ઓએનજીસી વિદેશ લિમિટેડ
  44. પવન હંસ હેલિકોપ્ટર લિમિટેડ
  45. પ્રોજેક્ટ્સ એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડિયા લિમિટેડ
  46. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
  47. રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
  48. રેલ વિકાસ નિગમ લિમિટેડ
  49. રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટીલાઈઝર્સ લિમિટેડ
  50. રાઇટ્સ લિમિટેડ
  51. ઍસજૅવીઍન લિમિટેડ
  52. સિક્યુરિટી પ્રિન્ટિંગ અૅન્ડ મિન્ટીગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
  53. સાઉથ ઇસ્ટર્ન કૉલફિલ્ડ્સ લિમિટેડ
  54. સ્ટેટ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
  55. ટેલિકમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ
  56. ટીઍચડીસી ઇંડિયા લિમિટેડ
  57. વેસ્ટર્ન કૉલફિલ્ડ્સ લિમિટેડ
  58. ડબ્લયુઍપીસીઑઍસ લિમિટેડ

મિનિરત્ન-II ની યાદી

ફેરફાર કરો
  1. ભારત પંપ એન્ડ કોમ્પ્રેશર્સ લિમિટેડ  
  2. બ્રોડકાસ્ટ એન્જીનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ
  3. સેન્ટ્રલ માઈન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ લિમિટેડ
  4. સેન્ટ્રલ રેલસાઈડ વેરહાઉસ કંપની લિમિટેડ
  5. ઍજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ
  6. એન્જિનીયરીંગ પ્રોજેક્ટ્સ (ઇન્ડિયા) લિમિટેડ
  7. ઍફસીઆઈ અરાવલી જિપ્સમ અૅન્ડ મિનરલ્સ (ભારત) લિમિટેડ
  8. ફેરો સ્ક્રેપ નિગમ લિમિટેડ 
  9. એચએમટી (ઇન્ટરનેશનલ) લિમિટેડ
  10. ઍચઍસસીસી (ઇન્ડિયા) લિમિટેડ
  11. ઇન્ડિયન મેડિસિન્સ અૅન્ડ ફાર્માસ્યુટિકલ્સ કોર્પોરેશન લિમિટેડ
  12. મેકૉન લિમિટેડ
  13. મિનરલ એક્સપ્લોરેશન કોર્પોરેશન લિમિટેડ
  14. નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ
  15. નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ
  16. પૅક લિમિટેડ
  17. રાજસ્થાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લિમિટેડ
  1. "Department of Public Enterprises (DPE)". મૂળ માંથી 2013-07-19 પર સંગ્રહિત. મેળવેલ 2015-09-18.