ભારતીય દંડ સંહિતાની કલમ ૨૦

ભારતીય દંડ સંહિતાની કલમ ૨૦ ન્યાયની અદાલત વિશે છે.[] આ કલમ જણાવે છે:

"ન્યાયની અદાલત" શબ્દ ન્યાયધીશને એકલાને અથવા ન્યાયધીશોના મંડળને કાયદેસર રીતે ન્યાયીક કાર્યવાહી કરવા માટે કાયદા દ્વારા સત્તા આપે છે, આ શબ્દ ન્યાયાધીશને સૂચવે છે, જ્યારે ન્યાયાધીશ અથવા ન્યાયધીશોનું મંડળ ન્યાયિક રીતે કાર્ય કરે છે.[]

  1. "ભારત કાયદા સુધારણાં વિશે". indiacode.nic.in. મેળવેલ 2017-04-02.
  2. IndianKanoon.org