ભીંગડા (હિન્દી:शल्क, અંગ્રેજી:scale) એ એવા નાના (અને સામાન્ય રીતે કડક) ભાગને કહેવાય છે કે જે જીવના શરીરની બાહ્ય ત્વચાને તેમ જ શરીરને બહારના વાતાવરણ, પર્યાવરણ, શિકાર અથવા અન્ય નુકશાનમાંથી સલામત રાખે છે. સાપ અને માછલી જેવા સજીવોમાં ભીંગડા તેમના આંતરિક નાજૂક શરીરને રક્ષણ આપે છે. પતંગિયાં જેવા સજીવોમાં ભીંગડા પાંખોનું રક્ષણ કરવા માટે સાથે રંગ પણઆપે છે.[૧][૨]

એક સાપના શરીર પર ભીંગડા

ચિત્રદર્શન ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. Sharpe, P. T. (2001). "Fish scale development: Hair today, teeth and scales yesterday?
  2. Kardong, Kenneth V. (1998). Vertebrates: Comparative Anatomy, Function, Evolution (second ed.). USA: McGraw-Hill. pp. 747 pp. ISBN 0-697-28654-1.