ભુવન બામ

ભારતીય યુટ્યૂબર

ભુવન બામ એક ભારતીય હાસ્યકાર, ગાયક, ગીતકાર અને યુટ્યુબર છે. તેઓ તેમની કોમેડી યુટ્યુબ ચેનલ બીબી કિ વાઇન્સ માટે પ્રખ્યાત છે, જેના પર તેમના ૧.૮ કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. ર૦૧૮માં ભુવન ૧૦ લાખ સબ્સ્ક્રાઇબર્સ પાર કરવા વાળા પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા.[૨] તેઓ તેમની ચેનલની કંપની બીબી કિ વાઇન્સ પ્રાઈવેટ લિમિટેડના સંચાલક છે.[૩]

ભુવન બામ
વ્યક્તિગત માહિતી
જન્મ (1994-01-22) 22 January 1994 (ઉંમર 30)[૧]
વડોદરા, ગુજરાત, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
શિક્ષણશહીદ ભગતસિંહ કોલેજ
વ્યવસાય
યુટ્યુબ માહિતી
ચેનલોBB Ki Vines
સ્થળભારત
સક્રિય વર્ષો૨૦૧૫–હાલમાં
શૈલી
  • હાસ્ય
  • સંગીત
સબ્સ્ક્રાઇબર્સ૧.૮૧ કરોડ
કુલ દેખાવો૨.૫૩ અબજ
૧૦૦,૦૦૦ સબ્સ્ક્રાઇબર્સ ૨૦૧૫
૧,૦૦૦,૦૦૦ સબ્સ્ક્રાઇબર્સ ૨૦૧૬
૧૦,૦૦૦,૦૦૦ સબ્સ્ક્રાઇબર્સ ૨૦૧૮
૦૩ જુલાઈ ૨૦૨૦ પર અપડેટ કર્યું

પ્રારંભિક જીવન અને શિક્ષણ ફેરફાર કરો

ભુવન એક મહારાષ્ટ્રિયન છે,[૪] તેમનો જન્મ ૨૨ જાન્યુઆરી ૧૯૯૪ના રોજ વડોદરા, ગુજરાતમાં પિતા અવિન્દ્ર બામ અને માતા પદ્મા બામને ત્યાં થયો હતો.[૫] પાછળથી, તેમનો પરિવાર દિલ્હી ચાલ્યો ગયો. તેમણે દિલ્હીની ગ્રીન ફિલ્ડ્સ સ્કુલથી પ્રાથમિક શિક્ષણ અને શહીદ ભગતસિંહ કોલેજથી બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવી છે.[૬]

પુરસ્કારો ફેરફાર કરો

વર્ષ પુરસ્કાર શ્રેણી પરિણામ સ્થળ સંદર્ભ
૨૦૧૯ ફિલ્મફેર પુરસ્કાર Best Short Film Won મુંબઈ, ભારત [૭]

સંદર્ભો ફેરફાર કરો

  1. BB Ki Vines | Bhuvan Bam answers Most Googled Questions in a quirky way | Safar-Official Music Video. ૧૩ જુન ૨૦૧૮. Event occurs at ૦૨:૦૪. મેળવેલ ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૮. Check date values in: |date= (મદદ)
  2. "Indian YouTuber Bhuvan Bam Becomes The First YouTuber To Reach 10 Million Subscribers!". રિપબ્લિક વર્લ્ડ (અંગ્રેજીમાં). મેળવેલ ૦૩ જુલાઈ ૨૦૨૦. Check date values in: |access-date= (મદદ)
  3. "Bhuvan Bam – Director information and companies associated with | Zauba Corp". zaubacorp.com. મેળવેલ ૦૩ જુલાઈ ૨૦૨૦. Check date values in: |access-date= (મદદ)
  4. PINKVILLA (૧૭ જુન ૨૦૧૮). BB Ki Vines | When Bhuvan Bam Acted Like His Father | Safar – Music Video. મેળવેલ ૦૩ જુલાઈ ૨૦૨૦. Check date values in: |access-date= and |date= (મદદ)
  5. બીબીસી ન્યૂઝ હિન્દી (૨૮ જુન ૨૦૧૯). Bhuvan Bam अपने YouTube चैनल BB Ki Vines से कितना पैसा कमाते हैं? (BBC Hindi). મેળવેલ ૨૯ જુન ૨૦૧૯. Check date values in: |access-date= and |date= (મદદ)
  6. "Youtube star Bhuvan Bam: Students need to know that there is a life #BeyondMarks". હિન્દુસ્તાન ટાઇમ્સ. ૨૪ મે ૨૦૧૭. મેળવેલ ૦૩ જુલાઈ ૨૦૨૦. Check date values in: |access-date= (મદદ)
  7. "Bhuvan Bam Talks About Creating Content and His Filmfare Win". ધ ક્વિન્ટ. ૪ એપ્રિલ ૨૦૧૯.

બાહ્ય કડીઓ ફેરફાર કરો