ભૂસ્તર શાસ્ત્રના નિષ્ણાતોને ભૂસ્તરશાસ્ત્રી કહેવામાં આવે છે. ભૂસ્તર શાસ્ત્ર એટલે ભૂ અને સ્તર, જેમાં ભૂ એટલે ભૂમિ અથવા જમીન અને સ્તર એટલે એનાં વિવિધ પડ. ભૂસ્તરશાસ્ત્ર પૃથ્વીના બંધારણ, રચના, લાક્ષણીકતાઓ, ઇતિહાસ તથા નૈસર્ગીક બળોની અસર સમજવાનું વિજ્ઞાન છે. મોટા ભાગે ખાણ ઉધોગ, પટ્રોલિયમ ઉધોગ, ઇજનેરિ તથા સરકારી કામોમાં ભૂસ્તર શાસ્ત્રની આવશ્યકતા રહે છે.

Geologist
Carl Spitzweg 025.jpg
"The Geologist" - Carl Spitzweg, circa 1860
Occupation
Namesgeologist
Activity sectorsGovernment
Mining
Petroleum industry
Engineering
Description