ભૌગોલિક સંકેત
ભૌગોલિક સંકેત
ફેરફાર કરોઉત્પાદન ક્ષેત્રના વિવિષ્ટ ભૌગોલિક સ્થાનને લીધે માલની ગુણવત્તા કે મહત્વતા માટે વપરાતી નિશાની કે ચિન્હ. ભૌગોલિક સંકેત લોક સંપતિ છે. અને તેના ઉત્પાદકને આપવામાં આવે છે. ભૌગોલિક સંકેત માટે પરવાનગી, ધારણા કે ગીરે મૂકી શકાતું નથી
ભૌગોલિક સંકેત ની અરજી કોણ કરી શકે? કોઈ પણ વ્યક્તિઓના સમુદાય, ઉત્પાદક અથવા કોઈ સંસ્થા કે કાયદાકીય રીતે વિકસાવેલ સત્તાધિકારી.
ભૌગોલિક સંકેતની નોંધણી કચેરી
ફેરફાર કરોભૌગોલિક સંકેતની નોંધણી કચેરી ભૌગોલિક સંપદા ભવન, જી એસ ટી રોડ, ગીન્ડી, ચેન્નાઈ – 600 032
ભૌગોલિક સંકેત નોંધણીનો સમયકાળ
ફેરફાર કરોભૌગોલિક સંકેત નો લાભ્ અનંત સમય્ સુધી દર દશ વર્ષે નવીનીકરણ કરાવીને મેળવી શકાય.
ઉલ્લંઘન બદલ થતી સજા
ફેરફાર કરોજેલવાસ / કારાવાસ – 6 મહિનાથી 3 વર્ષ અને/અથવા પચાસ હજાર થી 3 લાખ રુપીઆ નો દંડ થઇ શકે છે.