મછલીપટનમ
મછલીપટનમ ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. મછલીપટનમ કૃષ્ણા જિલ્લાનું મુખ્ય મથક છે. તે હૈદ્રાબાદથી દક્ષિણ-Pપૂર્વ દિશામાં આવેલું છે. ઇસ્ટઈન્ડિયા કંપનીએ તેમની પ્રથમ મીલ અહિં સ્થાપી હતી. અને ૧૭મી સદિમાં ફ્રેન્ચ, યુકે અને નેધરલેન્ડના વેપાર માટેનું મહત્વનું મથક હતું. હાલ સોનુ અને આભૂષનોનો વ્યવસાય અહિ ખુબ વિકસ્યો છે. વળી, ચોખાની ખેતી મુખ્ય છે. ઉપરાંત ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ પણ સેના માટેના રડારનું અહી ઉત્પાદન કરે છે[૨]. અહીના "બંદર લડ્ડુ" અને "બંદર હલ્વા" ખુબ પ્રખ્યાત મિઠાઇયો છે.
મછલીપટનમ | |||||||
— city — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 16°10′N 81°08′E / 16.17°N 81.13°E | ||||||
દેશ | ભારત | ||||||
પ્રદેશ | આંધ્ર | ||||||
રાજ્ય | આંધ્ર પ્રદેશ | ||||||
જિલ્લો | કૃષ્ણા | ||||||
MP[૧] | Konakalla Narayana | ||||||
વસ્તી • ગીચતા |
૧,૮૩,૩૭૦ (2001) • 6,875/km2 (17,806/sq mi) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | તેલુગુ[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
26.67 square kilometres (10.30 sq mi) • 14 metres (46 ft) | ||||||
કોડ
|
સ્ત્રોત
ફેરફાર કરો- ↑ "Election Commission of India". મૂળ માંથી 2009-02-27 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-03.
- ↑ "Bharat Electronics". મૂળ માંથી 2008-03-06 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-03.
બાહ્ય કડિઓ
ફેરફાર કરો- Machilipatnam Information સંગ્રહિત ૨૦૧૮-૦૩-૧૯ ના રોજ વેબેક મશિન
- Andhra Pradesh State Government Fact File on Krishna District સંગ્રહિત ૨૦૧૪-૧૨-૧૩ ના રોજ વેબેક મશિન
- Andhra Pradesh Tourism Department
- Andhra Pradesh Tourism about Manginapudi Beach
- History of Krishna District સંગ્રહિત ૨૦૧૦-૧૨-૨૦ ના રોજ વેબેક મશિન
- Chennaionline.com – Kalamkari – exquisite ancient craft સંગ્રહિત ૨૦૦૭-૦૭-૦૩ ના રોજ વેબેક મશિન
- "Kalamkari" સંગ્રહિત ૨૦૧૨-૦૩-૨૨ ના રોજ વેબેક મશિન by R.L. Shep
- Kalamkari Art – Contemporary perspectives on hand-painted textiles સંગ્રહિત ૨૦૧૪-૦૧-૦૬ ના રોજ વેબેક મશિન
- Andhra Pradesh Beaches
- Weather in Machilipatnam – from MSN.com સંગ્રહિત ૨૦૧૦-૦૮-૧૨ ના રોજ વેબેક મશિન