મધુમિતા બિષ્ત

ભારતીય બેડમિન્ટન ખેલાડી

મધુમિતા બિષ્ત (જ. ૫ ઓક્ટોબર ૧૯૬૪) એ ભારતના પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી છે.[૩] તેઓ આઠ વખત નેશનલ સિંગલ્સ ચેમ્પિયન, નવ વખત ડબલ્સ વિજેતા અને બાર વખત મિક્સ્ડ ડબલ્સ વિજેતા રહી ચૂક્યા છે. તેમણે ૧૯૯૨ ના ઓલિમ્પિક્સમાં મહિલા સિંગલ્સ વિભાગમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.[૪]

મધુમિતા બિષ્ત
Personal information
Country India
Born (1964-10-05) 5 October 1964 (ઉંમર 59)
પશ્ચિમ બંગાળ, ભારત
Height૫.૩"
Handednessજમણેરી [૧]
મહિલા એકલ, મહિલા યુગલ, મિશ્ર યુગલ
Highest ranking૨૮ (૧૯૯૨)

પુરસ્કાર ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Madhumita BISHT". BWF. મેળવેલ 13 March 2017.
  2. Akaash Dasgupta (27 August 2018). "Asian Games 2018: Historic day for Indian badminton". The Times of India. મેળવેલ 13 July 2021. CS1 maint: discouraged parameter (link)
  3. "Madhumita Bisht- The Iron Lady of Indian Badminton". Yahoo! News. 21 September 2015. મેળવેલ 13 March 2017.
  4. One of a kind - Sportstar article
  5. Padma Shri Awardees